Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૧૦ ) આવે છે, (૪) આચાર શુદ્ધિને ખપ થડને જ જણાય છે, ( ૫ ) ફજુલ ખર્ચો શ્રાવકે પાસે કરાવવામાં આવે છે.
આ સર્વ રેગેની બે દવાઓ હારા જાણવામાં છે. એક ચળવાની અને બીજી પાવાની. બીજા શબ્દમાં કહું તે, એક દવા બહારના ઉપયોગ માટે અને એક દવા અંતરમાં ઉતારવા માટે.
બહારના ઉપગની દવાનું નામ “વ્યવસ્થા છે. દરેક સમુદાય જૂદા જૂદા કરે તે કરતાં સર્વ સમુદાયએ એક મતે એક “ વડીલ ” શોધી લે અને હેની આજ્ઞામાં રહીને સર્વ સંધાડાનાં પૂજયશ્રીએ પિતા પિતાના પરિવારને સાચવવો. આમ કર્યા સિવાય કોઈ કાળે જેન સંધ સારી સ્થિતિમાં આવી શકશે નહિ. અને જે સાધુ આવા પ્રમાણિક ખ્યાલને “ અશક્ય ” કહીને હશી કહાડશે તે પોતે જ સ્વદી રહેવા માગે છે એમ ફલીત થશે.
અંતરમાં ઉતારવાની દવા જ્ઞાનની છે. ઉપર કહેવા મુજબ “બંધારણ” થાય તે જ જ્ઞાન વધી શકે તેમ છે. જ્ઞાનની શોધમાં હારે સાધુવર્ગ લાગી પડશે વહારે હેમની દષ્ટિ ઘણું વિશાળ બનશે. ખરું કહેનારનેઅગર બેટું પણ ખરી દાનતથી કહેનારને તેઓ શંત્રુ ન માનતાં તે કથનમાંથી સત્ય ગ્રહણ કરશે અને આ પ્રમાણે જૈન ધર્મ વધારે પ્રકાશમાં આવતા જશે.
જેઓ એક જ “ગુરૂ” નીમાવાની સલાહને અશક્ય કહી હશી કહાડતા હોય તેમને માટે બીજો એક રસ્તે છે. દરેક સંધાડાના મુનિએ પૈકી તત્વગ્રાહી મુનિવરેનું એક મંડળ સ્થાપવું. એ મંડળમાં હરકોઈ સંધાલને મુનિ દાખલ થઈ શકે અને તેમ છતાં પિતાના ગુરૂ તથા સંઘાડાને પહેલા જેટલા જ માનથી જોઈ શકે. આ મંડળનું કાંઈ ખાસ નામ આપવાની જરૂર નથી તેમ જ અમુક સાધુ તે મંડળને છે એમ બહાર બતાવવાની પણ જરૂર નથી. તે દરેક સાધુએ પિતાની દરેક વ્યકિત સત્યની સેવામાં વાપરવાનું વ્રત લેવું જોઈએ. જે કાંઇ સત્ય તે મંડળ સ્વીકારે તે સત્યની હિમાયતમાં હરએક પ્રકારનું જોખમ ઉઠાવવા તેઓએ તૈયાર રહેવું જોઈએ. હમ વિહાર કરી ચેતર નગૃતિ ઉત્પન્ન કરવી જોઈએ. માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com