Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૯૫). હેનું ખુન કરવાને અપરાધ સાબીત થતું નથી કે શક્તિથી વધારે બેને અપાય જ નહિ. સામાયિક છે કોટી થઈ શકે, ૮ કોટી, ૬ કોટી, કે કોટી, પણ થઈ શકે. અમુક વખત સુધી “સમભાવ' રાખવા માટે એ વ્રત છે.
મભાવ'ના ચહડતા ઉતરતા ભેદ છે. કોઈ વધારે શક્તિવાળો ઉંચામાં ઊંચે પગથીએ ઉભા રહી શકે અને કોઈ પહેલે પગથીએ ઉમે રહી શકે.
આઠકોટી ખી છે અને છ કોટી ખરી છે એમ કહેનારાઓએ કચ્છમાં કે બીજે સ્થળે મહાન પરાક્રમ કર્યા કહે છે તે એક બમણું છે. એમણે તે ઉલટું અજ્ઞાન તમીર વધાર્યું છે. આઠકોટી જ સામાયીક થઈ શકે એમ જપ્ત કરનારા પણ લોકોને દેશમાં નાખી દે છે. આવી ખેંચતાણ પિતાની પડીતાઈ બતાવવા માટે જ થાય છે, ધર્મની દાઝથી થતી નથી.
અસ્તુ, કચ્છમાં છકોટીની માન્યતાના મહાત્મા શ્રી દેવરાજજીએ છ કોટી મત સ્થાપ્યો હેમને દેવજી સ્વામી વગેરે શિષ્ય થયા.
૧૮૭૯માં દેવરાજજી મહારાજે કાળ કર્યો અને પછી ભાણજી સ્વામી પાટે બેઠા. ( ૧૮૫૫ માં દિક્ષા અને ૧૮૮૩ માં દેહત્સર્ગ. ) પછી શ્રી દેવજી સ્વામી થયા. તેઓ વાંકાનેરના લુવાણા હતા. ૧૦ વર્ષની ઉમરે ૧૮૬૯ માં દિક્ષા લઈ ૧૮૮૬ માં પાટે બેઠા. એમ પરિવાર વધતાં વધતાં ૧૧૫ માં શ્રી દેવજી રવામીના ચરૂ ભાઈ શ્રી અચલજી તથા હેમના શિષ્ય હેમચંદજી ૧૦ સાધુ સહીત ધર્મ શાળામાં ઉતર્યા અને જૂદ સં. ઘાડેસ્થા. એ સંધાડે “ સંધવીને સંધાડે ” કહેવાય. - લિંબડી સમુદાયના પૂજ્ય શ્રી દીપચંદ્રજી મહારાજ વિદ્વાન તેમજ શાંત સ્વભાવી થયા. તેઓએ ૧૯૦૧ માં દિક્ષા લઈ, ૧૯૩૭ માં આચાર્ય પદી પાસ કરી હતી. હાલ એ સમુદાયનું કામ બીજા સમુદાયના પ્રમાણમાં અચકું ચાલે છે. કુલે સેએક સાધુ તથા સાધવી તેમાં હૈયાત છે. પૂજ્ય પદી શ્રી મેધરાજજી મહારાજ અને આચાર્ય પદ્વી શ્રી ઉત્તમચંદજી મહારાજ ભોગવે છે. અને ગુણ છે. આ સંવાડાએ બેએક વર્ષ ઉપર “સાધુ પરિવર ભરીને સુધારા દાખલ કર્યા હતા, અને સડેલા અંગને કાપી નાખવાની જાહેર હિમતને દાખલો બેસાડ્યો હતો આ વર્ષના કેટલાક મુનિ જાહેર ઉપદેશક તરીકે પ્રસિદ્ધ છે. સંસ્કૃતના અભ્યાસ માટે બીજા સંધાડાએ કરતાં આ સંધાડામાં વધારે કાળજી અપાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com