Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૧૦ )
શ્રી જસાભસ્વામી, ( ૩૧ ) શ્રી વીરસેનસ્વામી, (૩૨) શ્રી વીરગ્રામસેન સ્વામી, (૩૩) શ્રી જેનસેનસ્વામી, (૩૪) શ્રી હરીસેનસ્વામી, (૩૫) શ્રી જયસેનસ્વામી, ( ૩૬ ) શ્રી જગમાલસ્વામી ( ૩૭ ) શ્રી દેવર્ષિક ( ૩૮ ) શ્રી ભીમઋષીજી, ( ૩૯ ) શ્રી કર્મ જીસ્વામી, ( ૪ ) શ્રી રાજ વિંછ, (૪૧ ) શ્રી દેવસેનજી, ( ૪૨ ) શ્રી સક્રસેનજી, (૪૩) શ્રી લક્ષ્મલમજી, (૪૪) શ્રી રામર્ષિજી, ( ૪૫ ) શ્રી પદ્મસુરીજી, (૪૬) શ્રી હરિસેનજી, ( ૪૭ ) શ્રી કુશલદતજી, ( ૪૮ ) શ્રી જિવનઋષીજી, (૪૯) શ્રી જયસેનજીસ્વામી, ( ૫ ) શ્રી વિજયઋષીજી, (૫૧ ) શ્રી દેવર્ષિજી, (પર) શ્રી સુરસેનજી, ( ૫૩ ) શ્રી મહાસુરસેનજી, (૫૪) શ્રી મહાસેનજી, (૫૫) શ્રી જયરાજજીવામી ( ૫૬ ) શી ગજસેનજીસ્વામી, ( ૧૭ ) શ્રી મિશ્રસેનજીસ્વામી, (૫૮ ) શ્રી વિજયસિંહજીસ્વામી ( સમૃત ૧૪૦૧ માં ક્યા, જાતે “ દેવડા ') ( ૫ ) શ્રી શીવરાજ અધીજી ( સમૃત ૧૪ર૭ માં થયા, જાતે પાટણના કલું બી ) ( ૬૦ ) શ્રી લાલજીમલ (સરસ્વત ૧૪૭૧ માં થયા, તે “બાફણા” રહીશ “માનસી” ના) ( ૪૧ ) શ્રી જ્ઞાન કષીજી (સમ્પત ૧૫૦૧ માં દિક્ષા લીધી, જાતે સુરાણ રહીશ. “સેરાડા, ') *
( ર ) શ્રી ભાનુલુણાજી, ભીમજી, જગમાલજી તથા હરસેનજી એ ચાર તથા બીજા ૪૧ એમ ૪૫ પુરૂષ શ્રી લેકશાહના ઉપદેશથી સાધુ થયા હતા. સભ્યત ૧૫૩૧ માં (કે જે વખતે ભષ્મગૃહ ઉતર્યો અને દયા ધર્મની ઉદય ઉદય પૂજા શરૂ થઈ ) ( ૬૩ ) શ્રી પરૂજી મહારાજ, ( ૬૪) શ્રી જીવરાજજી, (૬૫) શ્રી ભાવસિંધજી, (૬૬) યુવરસિંધજી, (૬) શ્રી યશવંત છે, ( ૬૮ ) શ્રી રૂપસિંહજી, (૬૮) શ્રી દામોદરજી, ( 9 ) શ્રી ધનરાજંજી, ( ૧) શ્રી ચિંતામણીજી, (૭૨) શ્રી ક્ષેમકર્ણજી, ૭૩) શ્રી ધસિંહજી, (જ) શ્રી નાગરાજજી, (ઉપ) જયરામ. - ' :
* આ જગાએ મૂળ નકલમાં એવું લખાણ છે કે, ગષિ ગીરધરછ લકાના ગચ્છમાંથી નીકળ્યાં. આ શો ૭૫ માં નંબર સાથે વાંચવાના છે કે ૭૬ મા નંબર સાથે તે સ્પષ્ટ સમજાતું નથી. પણ આટલે જઈના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com