Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 95
________________ ( ૯૪) ૧૮૪૫ માં શ્રી અજરામરજી આચાર્ય પદ્ધી ( લિંબડીમાં ) પામ્યા. હેમને જન્મ ૧૮૦૯ માં, દિક્ષા ૧૮૧૯ માં, આચાર્યપદી ૧૮૪૫ માં અને દેહોત્સર્ગ ૧૮૭૦ માં થયે. હેમની પછી હેમના શિષ્ય દેવરાજછ મુનિ થયા. તે કરછ-કાંડાકરાના રહીશ હતા. એમણે ૧૮૪૭ માં કચ્છમાં વિહાર કર્યો તે વખતે કચ્છમાં આઠકોટીની શ્રદ્ધા હતી. આ મુનિએ છેકટીની મહા પરૂપી એના સંબંધમાં બેહદ વખાણ કરતાં તે સંધાડાને એક લખનાર લખે છે કે: એમણે આટકોટીનું “અજ્ઞાન તમીર હરીને શ્રાવકને ર એ વી કોટી અંગીકાર કરતા બનાવ્યા.” સંધાઓની સંખ્યા વધવા સામે વાંધે લેવાનાં મહને જે કાંઈ કારણે મળ્યાં છે હેમાંનું આ પણ એક કારણ છે. ભાઈએ ! કુલ ૯ કરી; સાધુ , કોટી પચ્ચખાણ કરે છે ( દશ વિકાલિક સૂત્રના ૪ થા અધ્યયનની સાક્ષી ) અને શ્રાવકે પિતાની શક્તિ મુજબ ૮ કેટથી કરે કે છ કોટીથી કે ૪ કોટીથી કરે. શું છે કેટીના પરૂપનારા કે જેઓ આઠકોટીને ( એટલે વધારે પવિત્રતાને ) અજ્ઞાન–તમીર ગણી કહાડે છે તેઓ એમ ગેરન્ટી આપી શકશે કે છ કોટી સામાયિક કરનારા બધાઓ (અરે ૧૦ ટકા જેટલા પણ) “ મન-વચન અને કાયાથી, પાપકર્મ ન કરવું ન કરાવવું, "એ નિયમ બરાબર પાળે છે? સામાયીક વખતે મુની પિતે જ ( છ કોટીને ઉપદેશ દઈ આઠકોટીને અજ્ઞાન–વીમીર કહેનારા પિતે જ) રાસ વાંચે છે અને શ્રી કૃષ્ણ કે તમે કરેલાં પરાક્રમે વાંચી એ તો રસ ઉત્પન્ન કરે છે કે સાંભળનારાઓ એ પરાક્રમથી ખુશ થાય છે; વખતે પરાક્રમ કરનારને શાબાશી પણ આપે છે અને કોઈ પાપીને મારા-મારે એમ પણ મનમાં લે છે. એટલે, મન ઠેકાણે રાખવાનું કામ થોડાથી જ બની શકે છે. કેટલાક તો સામાયીકમાં જ વ્યાપારની વ્યવસ્થા કરે છે. તે આવાને છ કોટી બાધા આપવી તે શું “અજ્ઞાન-તમીર' કહેવાય નહિ ? એમને તે “વચન અને કયાથી પાપકર્મ કરવું નહિ અને કરા વવું નહિ” એમ જ કોટી જ પ્રત્યાખ્યાન આપવા જોઈએ. તરવાનું શી અનાર કોઈ સખસને દરીઆમાં ઝીપલાવાની સલાહ આપનારને માથે શું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110