Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ) પીરની તાકાદની ખબર નથી ! અમારા ચમત્કારી પીરની આ જગામાં કોઈ આદમ બચ્ચે રાત રહી શકતો નથી એ જાહેર વાત આજ તલક શું હમારા જાણવા બહાર જ છે ? સેંકડે માણસોને રાત્રે પગ ઝાલીને તે મહાન દેવે પછાડીને પેલી દુનીયામાં મોકલી દીધા છે, એ બધાની સેબત કરવાનું હમને મન થયું છે કે શું, જતીજી ! "
ભાઈ ! હમે કહો છો તેમ કદાપિ હશે પરંતુ મહને તે સહારા ગુરૂને હુકમ હેવાથી હારે તે અહીં રાત્રી રહેવું જ પડશે. સંકટ સામે હમોએ ચેતા તે આતે હમારો આભાર માનું છું; પરન્તુ ડર એ શું ચીજ છે તે હું સમજતો નથી, કારણકે “ ડર ” નામનો શબ્દ મહારા શબ્દકોષમાં હયાતી જ ધરાવતા નથી. 'ધર્મસિંહે કબાબ આપો.
“ મરવા ઘો હારે એ સેવાને ! આપણે હેને આટઆટલે વાયાં છતાં હેનું આયુષ્ય જ ટુંકું હશે તે પછી આપણે શો ઉપાય છે ? ? એક બીજે મુસલમાન આસ્તેથી પહેલા મુસલમાનના કાનમાં બોલે અને પછી તેઓએ ધર્મસિંહને રાત્રી રહેવાની પરવાનગી આપી.
જેમ જેમ સં ધ્યાને વખત વીતતા ગયા તેમ તેમ દરીયાખાન પીરની જગા નિર્જન અને ડરામણું બનતી ગઈ. છેવટે આખા કોમ્પાઉન્ડમાં ધર્મસિંહ એકલા જ રહ્યા. હેમણે વેજ જેવી કઠીન છાતી કરીને એક જગાએ જમીન રજોહરણ વડે પુજીને આસન કર્યું અને સઝાય ધ્યાનમાં મશગુલ બન્યા.
એક પ્રહર રાત્રી વ્યતીત થતાં જ દરીયાખાન યક્ષ તે રથને આવ્યા. ધર્મસિંહ તે વખતે સજઝાયમાં મશગુલ હતા. કદી નહિ સાંભળેલા એવા શબ્દોચ્ચાર સાંભળી યક્ષ આશ્ચર્ય પામ્યો અને આજ સુધી એ જગામાં રાત રહેલા સેંકડે પુષે કરતાં આ પુરૂષ હેને જુદી જ જાતને જણા . હું કહી શકતું નથી કે શામ પાઠના પવિત્ર શબ્દોચ્ચારથી વાતાવરણમાં થતી અસરના કારણુથી, કેમ્હારો આત્મા સર્વશકિતમાન છે એમ દ્રઢતાપૂર્વક ભવાની ભાવનાના બળથી, કે યક્ષને કાળ લાગ્યું તેથી–ત્રણમાંના કયા કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com