Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 87
________________ હારી પાસેની એક પટાવળીમાં એમ લખેલું છે કે, આ ચારે મુનિએ સ્કંડીલ ભૂમિથી પાછા ફરતા હતા તે વખતે હેમાંના એક મુનિ પાછળ પડી ગયેલા હેને કેટલાક યતિઓ મળ્યા. તેઓ હેને રસ્તો બતાવવાના નિમિત્તે પિતાના દેરાસરમાં લઈ ગયા અને તરવારથી હેની ગરદન ઉડાડી દઇને તેજ જગાએ શબને દાટયું. બીજા સાધુઓએ પેલા મુનિની તપાસ કરશે માંડી. છેવટે એક સેનીના કહેવાથી સધળો પરત મળે. શ્રીમાન લવજી ઋષિએ આ સઘળી મુશ્કેલી વજ જેવી છાતી રાખી સહન કીધી અને કોઈ પણ જાતના વૈરને પિતાના હદયમાં જગા મળવા દીધી નહિ. - ઉલટા, ઉશ્કેરાયેલા શ્રાવકોને હેમણે વાર્યા અને “ધર્મ સહવામાં છે, લડ વામાં નથી, ” એમ કહી આત્માના ધર્મ તથા સંસારના ધર્મ વચ્ચેને. તફાવત સમજાવ્યું. આખી દુનીઆ-૮૪ લક્ષ છવાનીને જે આપણે માત્મવત-આપણુ • પિતાના ' માફક જ ગણવાની-માનવાની છે તે પછી એમ સમજે કે આપણું એક આત્માનાં ૮૪૦૦૦૦૦ રૂપ છે. એ રૂપમાંના કોઈ પણ એક રૂપને અપરાધ તે આપણે પિતાને જ અપરાધ છે. એ અપરાધને મારવા જતાં આપણને પિતાને જ વાગશે, કારણ કે એ આપણું જ રૂપ છે. કેવી સુંદર ફીલસુફી ! કે ઉત્તમ ધર્મ ! કેવું જનહિતકારક શિક્ષણ ! | મુનિશ્રી હવે બુરાનપુર ગયા. આ તરફ હેમના શ્રાવકારખેને કઈ વધુ પગલાં ભરે એવા ડરથી શ્રી સંધે તેટલાં ૨૫. ઘરને “બાતલ ' કર્યા બાયડાટ ” કર્યો. અને અહીં હારે વસ્તુસ્થિતિને બરાબર ખ્યાલ આપવો જરૂરી છે. ધર્મ કેવી મુશ્કેલીથી સચવાય છે અને ખરા જીજ્ઞાસુઓ કેવા દઢ અને સહનશીલ હોય છે તે જાણવાને આ અા પ્રસંગ છે. ૧૦ હજૂર ઘર સામે શ્રીમાન લવજી ત્રાષિના અનુયાયી માત્ર ૨૫ હરજ હતાં ! તે પ્રબળ પક્ષે આ લેકને એટલે સુધી પજવ્યા કે કુવા પરથી તેમને પાણી પણ ભરવા ન તા. ધેખીજામ વગેરેને હેવનું હમ નહિ કરવા દેવા ખરાબ દબાવ કર્યો હતો. આ વખતે પણા ૨૫ ધરમાંના જે જીમત હતા અને કલાને પાણી પુરવી સારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110