Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૮ ) -શરમાવું જ પડશે. ત્રણ જબરજસ્ત આચાર્ય એકઠા ન રહી શક્યા અને અબે ચચ્ચાર બેલની માન્યતામાં ભિન્નતાના કારણને આગળ ધરીને હૈ સિાના જાદા વાડા બાંધ્યા એ મહારી અ૫ દૃષ્ટિએ તે જૈનધર્મને મોટું નુકસાન જ કર્યું છે. એ ત્રણના તેરસે ફાંટા થયા ! અને જે સ્થાપક જ એકતાના કિમત ન આંકી શકતા હોય તે પાછળનાઓને શે દેષ કહાડે ?
ઈતિહાસને આટલે ભાગ કહેવાયા પછી મહારે એ બાબત પર -મહારા વાચક વર્ગનું લક્ષ ખેંચવું જરૂરનું છે કે, “સ્થાનકવાસી · અથવા “ સાધુમાગી ' જેને ધર્મ રહારથી પુનર્જન્મ પાવ્યો-હારથી જૈન ધર્મને આ બીજો અવતાર હવા ખાતે થયો ત્યારથી તે આજ સુધીમાં કોઈ વખતે એ ધર્મ જાહેરજલાલીમાં હતું જ નહિ, અરે એને માટે કશું બંધારણ જ નહતું. યતિઓથી જુદા પડવું; અને મૂર્તિપૂજાને તિલાંજલી આપવી એટલે “ ઢંઢોઆ ” થયા એજ ખ્યાલ આ ધર્મ સંબંધી પ્રચલીત હિતે. જેમ એકજ ભાષા વાપરતી જૂદા જૂદા પ્રાંતની રૈયત એક “ પ્ર” ગણાય; પરતુ હિંદમાં એક પ્રત્વ છેજ નહિ; તેમ એકજ બંધારણથી ચાલતા જુદા જુદા ગામના સંઘે અને સાધુઓ કોઈ વખતે આ ધર્મમાં હતા નહિ અને હાલ પણ છેજ નહિ. જેની મરછમાં આવે તે “ બીજા બધા અનાચારી છે, હું એકલે શુદ્ધ છું માટે હું જુદે જ વિચરીશ” એમ કહી જુદો સંધાડે સ્થાપે અને એ પણ સ્થાનકવાસી ગણાય ! “ પ્રજા – ત્યમાં એક જ ભાષા જોઈએ તેમ ધર્મમાં એકજ બંધારણ જોઈએ. હિં. દમાં જેમ ભાષા એક નથી તેમ સ્થા. જૈન વર્ગમાં બંધારણું એક નથી. આથી સ સેના મગ જુદા ચઢે છે !
ધર્મદાસજી માટે એવી ( દંત ) કથા ચાલે છે કે, તેઓએ જાતે દિક્ષા લીધા પછી પહેલે જ દિવસે, ગોચરીમાં કુંભારને હાંથી રાખ પ્રાપ્ત કરી, જે રાખ થોડીક પાત્રમાં પડી અને બીજી બધી હવામાં ઉડી ગઈ. આ બનાવ તેઓએ શ્રી ધર્મસિંહજીને જણાવ્યા અને આ મહાન કૌતુક () માટે તે મહાત્માએ ખુલાસો કર્યો કે આ બનાવ એમ સૂચવે છે કે હમારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com