Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 92
________________ (૯૧) એમ ચાલે છે. તેવા સંજોગોમાં, શું સરત, છાને મારતા નહિ બચાવવા એ સંબંધમાં કાંઈ બુદ્ધિમાલ ખુલાસે તેરાપંથના સ્થાપક આપી શકતા હોય તે હેને આપણે નીદી શકીએ નહિ. સામાન્ય લેકે રજનું ગજ કરી નાખવાને રવભાવ ધરાવે છે. અને હૈમને સાધવર્ગ પૈકી અત્ત અને ઈષાર ભાગ ફટાડે છે. માટે એવી “ સેકન્ડ હેન્ડ * ખબરે ઉપર આધાર નહિ રાખતાં હું પિતે અંગત અનુભવ લીધા પછીજ હારે અભિપ્રાય આપી શકું. તેર સાધુમાંના રૂપચંદજીને બાકીના બાર સાધુએ ગુરૂ ઠરાબા; પરન્તુ તે રૂપચંદજીએ કોણ જાણે શા કારણથી બીજે જ વર્ષે તે ગચ્છ છે. તેમજ ૧૮૩૬ માં પાલનપુરના શ્રાવકોએ પણ તે મત છે. બાવીશ ટાળો.” શ્રીમાન ધર્મદાસજીના ૯૮ શિષ્ય પકી ૯૮ શિષ્યએ મારવાડમેવાડ -પંજાબ ભણી વિહાર કરી “ બાવીશ ટાળો " ના નામથી પ્રખ્યાતી મેળવી, જે કે એક છપાયેલી પટાવળી આવી કથા કહે છે પરંતુ હું પોતે પંજાબમાં મુસાફરી કરીને હાંના મુનીવરે પાસેથી મેળવેલી હકીકત જુદી જ છે. વિષયાન્તરના ભયથી તે હકીકત ખાસ જૂદા જ પ્રકરણમાટે મુલતવી રાખીશ. ૯૯ પિકી ૯૮ શિષ્યએ મારવાડ વગેરે તરીમાં વિહાર કર્યો અને મહેટા શિષ્ય શ્રી મૂળચંદ્રજીએ અમદાવાદમાં રહી ગુજરાતમાં ધર્મ ફેલાછે. હેમને ૭ શિષ્ય હતાઃ ગુલાબચંદ, પંચાલુજ, વનાજી, ઈદરજી, વારશીજી, વિઠલજી અને ઈબજી. કાઠીઆવાડના સંઘાડાઓની ઉત્પત્તિ લિંબડી સંવાડે - ઉપર કહેલા શ્રી ઈછાછ સ્વામીને લિંબડીના શ્રાવકોએ આગ્રહ કરવાથી તેઓ હાં ગયેલા અને ગાદીની સ્થાપના કરેલી ( સંવત ૧૮૪૫). “ત્યાં સુધી આ ગામમાં સધળા સાધુઓ એકા રહેતા ” એમ લિંબી સમુદાય તરથી છપાવલી પટાવળી કહે છે. આ વાય અર્થસૂચક છે. અગાઉ સધળા ચાધુ એકઠા રહેતા અને હવે આ પરાક્રમી એ “પવિત્ર ચવિંદ કર્યા " એથી સાધુએમાં બિનવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110