Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 83
________________ ( ૮૨ ) હીરાચંદજીને ભણાવનાર પણ એજ હતા. ૧૯૧૫ ના શ્રાવણ વ. ૫ ના રે જ તેઓએ વઢવાણમાં કાળ કયે. * હેમના રિબ અમરશી ઋષિને તલાશી ઋષિ તથા અમીચંદજી એ બે શિખે થયા. અમીચંદજીના શિષ્ય શ્રી ઉત્તમચંદજી, મોતી ઋષિજી, લક્ષ્મીચંદજી; સેમચંદજી, ભાણજી, માણેકચંદજી. પાટ ૧૮ મી. (નાના) ભગવાનજી, ૧૯-૧૮ ના માગશરમાં વઢવાણમાં કાળ કયે. પાટ ૧૯ મી. શ્રી નાથાજીના શિષ્ય નાનચંદજી કે જે આમ આઠમને તપ કરતા હતા અને જેમણે ૧૮૯૦ ના પિપ સુદ ૫ ના રોજ કલોલ મુકામે કાળ કર્યો હતો હેમના શિષ્ય મલકચંદજી ૧૯ મી પાટે થયા. તે કડીના દશા બીમાળી વણિક હતા. પિતાના ભાઇ ઝવેર તથા માતા તથા ઈ વગેરે ચારની સાથે દિક્ષા લીધી હતી. કલમાં પાંચ વર્ષ થી રાસ રહી ૧૯૨૯ના જે વદ ૦)) ના રોજ કાળ કર્યો. પાટ ૨૦ મી. શ્રી હીરાચંદજી સ્વામી, અમદાવાદની દક્ષિણે ૭ કોશપર આવેલા પા-- લડી ગામના આજણા કણબી, હીમાજીના પુત્ર; વર્ષ ૧૩ ની ઉમરે વિસલપુર મુકામે શ્રી ઝવેરઋષિ પાસે ૧૯૧૧ ના ફાગણ સુદ ૭ ના રોજ દિક્ષા લીધી. તેઓ વિદ્વાન હતા. ૧૯૩૯ ના આશો સુદ ૧૧ ના રોજ વિસલપુરમાં જ કાળ કર્યો. હેમને ૧૩ શિષ્ય થયા હતા. હેમના સંબંધી ટુંક હકીકત નીચે મુજબ છે - * હારી પાસેની યાદીમાં લખેલું છે કે “ આ પાટ સુધી મહાપુરૂષ શ્રી ધર્મસિંહ મુનિની આમ્નાયનું જ્ઞાન ચમત્કારી હતું. ” આ શબ્દો એ ગમા જ સાધુના છે. તે જે કે પિતાના પૂર્વજોની તારીફ અર્થે લખાયલા હશે પરંતુ એમાં એવો અર્થ સમાયલે જણાય છે કે ત્યાર પછીના મુનિઓ પહેલા જેવા વિદ્વાન કે દિવાન થયા નહિ * * *' . ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110