Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૮૩ )
(૧) શ્રી ત્રિભેાવનજી, વિરમગામના દશાશ્રીમાળી વાણીમ; ૧૯૨૦ ના માહા શુ. ૫ ના રોજ કલોલમાં દિક્ષા લીધી; હેમની સાથે જ વિરમગામ નિવાશી ભાવસાર જ્ઞાતિના શ્રી રઘુનાથજી ( શ્રી મણુંદજી સ્વામીના શિષ્ય ) એમણે પણ દિક્ષા લીધી: ત્રિભાવનજીના દેહાત્સ` ૧૯૨૮ ના જે શુદ ૨ ના રાજ અમદ્યવાદ મુકામે થયા.
(૨) શ્રી મીઠાજી; ભાદરણના લેઉઆ પાટીદાર; પ્રાંતીજમાં ૧૯૨૩ ના વૈશાખમાં દિક્ષા; ૧૯૨૯ ના કારતકમાં મીરાલીમાં દેહાત્સ
(૩) શ્રી રામજીષિ; ભાદરણના લેઉઆ પાટીદાર; ૧૯૨૬ ના વૈશાખમાં અમદાવાદમાં દિક્ષા; ૧૨૯ ના કાકમાં મીલીમાં દેહેાત્સ.
·
(૪) શ્રી ખુશાલજી; લેઉઆ પાટીદાર; ભાદરણના રહીશ; ૧૯૨૮ ના વૈશાખમાં અમદાવાદમાં દિક્ષા; ૧૯૪૨ ના ચૈત્ર શુ. ૯ ગાધાવીમાં દેહાત્સ.
(પ) શ્રી છત્રાછું; વિરમગામના દશાશ્રીમાળી; ૧૯૬૯ ના માગસમાં તે જ ગામમાં દિક્ષા; ૧૯૨૭ ના ફાગણુમાં વઢવાણુમાં દેરૂત્સ.
(૬) શ્રી પુરૂષોત્તમજી; ભાદરણુના લેઉઆ પાટીદાર; ૧૯૨૯ ના અસાડ શુ. ૨ ના રોજ સુરતમાં દિક્ષા લીધી. દરીયાપુરી સમુદાયની પઢાવલી નોધવામાં હેમણે શ્રેણી મહેનત લીધી હતી. ૧૯૬૪ માં દેડાસ વડેદરામાં. હેમના શિષ્યા ઈશ્વરલાલજી, નગીનલાલજી, રવીચંદજી, કલ્યાણચંદજી, મુલચંદજી, સુંદરજી વગેરે ૭ વિધમાન છે.
(૭) શ્રી છગનલાલજી; વડાદરાના દશાશ્રીમાળી વાણીએ; અમદાવાદમાં ૧૯૩૨ ના વૈશાખ શુ. ૧૩ ના રાજ દિક્ષા લીધી. હેમના શિષ્ય શ્રી ગણુપતજી, કૃષ્ણુજી વિધમાન છે.
( ૮-૯ ) શ્રી ગાવિંછ તથા હેમના પુત્ર ઉત્તમચંદ્રજી; ગઢડાના દશામીમાળી વાણીઓ; વિસલપુરમાં ૧૯૩૬ ના વૈશાખમાં દિક્ષા; હેમના શિષ્ય મુળચંદજી તયા રણછેડજી થયા. શ્રી ગેવિંદજીએ ૧૯૪૦ ના - ૫માં અમદાવાદમાં રાળ કર્યાં.
(૧૦) શ્રી મગનલાલજી; વિરમગામના દશાશ્રીમાળી; ૧૯૩૭ માં પ્રતીજમાં દિક્ષા; હૅમના શિષ્ય શ્રી હરજીવનજી તથા શ્રી મણીલાલજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com