Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૭) મળેલી “ યાદી ” એમ જણાવે છે કે “ મૂર્તિપૂજકોને પરાજય થયો– ચેતનપૂજકોને જય થયો.” ચર્ચાથી વાકેફ થવું હોય તે વાંચે “સમકતસાર ” ગ્રંથ ( શ્રી જેઠમલજી કૃત. )
સદર ઝગડાની યાદગીરીમાં આ પક્ષના કેપ્ટન શ્રી ષ્ટમલજીએ સમકતસાર’ નામે શાસ્ત્રાનુસાર ચર્ચાને ગ્રંથ રચ્યો છે અને સામા પ. ક્ષ તરફથી ઉત્તમવિજયે એક “ ટુંકમત ખંડન રાસ ” નામે ૮૭ કડીને રાસડે ર છે ! “ સમક્તિસાર' ના ૨૩ ઑર્મમાં સૂરના પાઠે અર્થ અને દલીલે ભરી છે, હારે ૧ ફર્મન “રાસડાઓમાં વિજયજીએ -પિતાને જૈન સાધુ કહેવડાવનારાએ હરીફોને માટે ઢેડ, કૂતરા, ગધેડા. બહેનને પરણનારા, વાઘરી, ઉંટ, ઠાર, કુમતિ, ચેર, વાનર વગેરે શબ્દોને ઉદારતાથી ઉપયોગ કરી પોતાની લાયકીનું દિદર્શન કર્યું છે. તે કચરાપટ્ટીને લાયક-વધુ તે તિરસ્કારને લાયક રાસડામાંથી સાર બુદ્ધિએ સારે ખેંચતાં હું માત્ર એટલું જ પામી શક્યો છું કે, ( ૧ ) ૧૮૭૮ના પોષ સુદ ૧૩ ના રોજ જજમેંટ મળ્યું હતું; (૨) પ્રતિસ્પર્ધી પોતે લખે છે તેમ
* જે રીખ આરે, કાગળ વાંચી કરી,
“ પુસ્તક બહુ લારે, ગાડું એક ભરી.” એ ઉપરથી સમજાય છે કે, શ્રી ઇમાજીનું વાચન ખરેજ બહુ વિશાળ દેવું જોઈએ અને હેમના પ્રતિસ્પર્ધા ગાળ દેવામાં જ શરા હતા હારે હેમને પિતાને શાસ્ત્ર પર જ બધો આધાર હતા અને હૈ. માંજ તે “માલ” નું બળ હતું.
બન્ને પક્ષે પિતાને જીતેલા અને સામાને હારેલા જણાવી છે. એક પણ દસ્તાવેજી પુરાવાની ગેરહાજરીમાં હું કાંઈ ટીકા કરવા ખુશી નથી. માત્ર એટલું જ ઈચ્છીશ કે બન્ને પક્ષના કોઈ શેધ, કોઈ વૃદ્ધ પુરૂષ કે સાધુજીએ (૧) મુકદમા નંબર, (૨) તારીખ-માસ-અંગ્રેજી વર્ષ (૩) મુકદમાનું કારણ (૪) પક્ષકારોનાં નામ ગામ (૫) જજનું નામ (૬) ફેંસલાની નકલ કે સાર ( અને બની શકે તે પક્ષકારે અને સાક્ષી વગેરેના સવાલ-જવાબની નકલ ) એ વગેરે પિકી થોડી ઘણી પણ ખબShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com