Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૪૨ ) શ્રી વીર પછી ૧૪૬૪ વર્ષે વડગ૭, ૧૬૫૪ વર્ષે અંચળ ગચ્છ અને ૧૬૭૦ વર્ષે ખરતર ગ૭ સ્થપાય. એ ખરતર ગ૭ના શ્રી જીનચંદ્ર સૂરિએ સંધપટ્ટક નામના પ્રસિદ્ધ ગ્રંથ બનાવીને શુદ્ધાચાર અને અન્ય હિંસાની પરૂપણ કરી છે તથા ચૈત્યવાશીઓની બરાબર ખબર લીધી છે.
આ છ સસ્વત ૧૭૬૭ સુધી તે ઠીક ચાલ્યો પણ તે પછી હેમાં પણ છિન્નભિન્નતાએ પ્રવેશ કર્યો. તે ગ૭માંથી બીજી ૧૦ શાખાઓ નીકળી.
વીરાત ૧૭૨૦ માં આગમીઓ ગ૭ અને ૧૭૫૫ માં તપ ગચ્છ નીકળે. તપ ગચ્છ, ચિત્રવાલ ગ૭ના ગચંદ સિરિયી નીકળ્યો હતો. તે ગચ્છમાંથી વળી બીન ૧૩ ગચ્છ નીકળ્યા.
:
—
: : :
—
-
: :
" :...
by
: :
-
:
-
1 મr
. :
ક':
ર )
-
છે
ફાડી મુહપતિ કરી સાધુઓને આપી દીધી, બુટક આથી કો છે અને જૈન ધર્મ ઉપર ટૅપ કરવા લાગ્યો, તે સઘળાં વસ્ત્ર દૂર કરી નગ્ન વિચારવા લાગ્યો અને જૈન શાસ્ત્રાને બદલે નવાં શા ઉભાં કર્યોઃ સ્ત્રીઓને મોક્ષ જ હોય નહિ, વસ્ત્ર રાખે તે સાધુ કહેવાય જ નહિ, આદિ નવીન માન્યતા ચલાવી. આ પ્રમાણે દિગમ્બરી મત, એ પટાવળીઓને આધાર જોતાં, વીર સંવત ૬૦ માં નીકળ્યા હોવા જોઈએ. ( આ લેખકને, આવી ઉત્પત્તિ માનનીય લાગતી નથી. વસ્ત્રની બાબતમાં ખીજવાયેલા સાધુએ વસ્ત્ર રહીત રહેવાને
પંથ કહા એમ કહેનારની વાત જેટલી હાસ્યાસ્પદ છે તેટલી જ હુંઢીઆ • શબદ અને તે ધર્મના ઉદભવવા સમ્બન્ધમાં ચાલતી વાત પણ અમને
હાસ્યાસ્પદ લાગે છે. ઇતિહાસે લખવાની પ્રથાની ગેરહાજરીને જ આવી ( છણક દંતકથાઓ આભારી છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com