Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૪૧ ) અન્નનાં વહાણે આવશે માટે આપઘાત કરશો નહિ. આ ઉપકારના બજ લામાં એ શ્રાવકે પિતાના ૪ પુત્રોને ઉક્ત મુનિના શિષ્ય તરીકે આપ્યા. ચંદ્ર, નામે, નિવૃત્તિ અને વિદ્યાધર. એ ચાર મુનિઓએ પછી શાકનો અભ્યાસ કર્યો પણ ગુરૂની આજ્ઞામાં ન રહેતાં તેઓ જવા ગ૭ કટાઈ જેઠા.
એમ અંદર પાટ સુધી વખત વ્યતીત થયો. પછી આર્થરેહ સ્વામી, પછી પુશગિરિ સ્વામી, પછી ફલ્યુમિત્ર સ્વામી, પછી ધરણીધર સ્વ મી, પછી શી ભૂતિ સ્વામી, પછી આર્યભદ્ર સ્વામી, પછી આર્યનક્ષત્ર મી, પછી આર્યરક્ષીત સ્વામી, પછી નાગ સ્વામી. પછી જેહિલ વિષ્ણુ પામી, પછી સઢીલ અણગાર અને પછી સત્તાવીશમી પાટે દેવદ્ધિ ક્ષમા મણ થયા.
વીર સંવત ૯૮૦ અથવા વિક્રમ સંવત ૧૧૦ માં દેવદ્ધિક્ષમાશ્રમણે, શ્રી મહાવીર દેવે પરૂપેલાં તો વલ્લભીપુર શહેર મધ્યે પુસ્તકારૂઢ કર્યો અર્થાત સૂત્રો લખ્યાં.
વીર સંવત્ ૮૮૦ સુધીની કેટલીક તવારીખ નોંધવા જેવી છે. વીર સંવત ૧૬૪ માં ચંદ્રગુપ્ત રાજ થયા, ૪૭૦ માં વિક્રમ સંવત ચાલ્યો. ૬૫ માં શાલીવાહનને શક ચાલ્ય, ૬૦૮ માં દીગમ્બર પથ* * નીક, ૧૭૦ માં સાચેરમાં વીર સ્વામીની પ્રતિમા સ્થપાઈ અને ૮૮૨ માં ચયવાસમંડા.
* મૂત્રે લખવાના પ્રોજન સંબંધી એવી હકીકત કહેવાય છે કે શ્રી દેવદ્ધિ ક્ષમાશ્રમણ એક પ્રસંગે સુંઠનો ગાંડી વહોરી લાવ્યા હતા, તે વાપરવાનું વીસરી ગયા. કાળ વ્યતિક્રમ્યા પછી હેમને તે વાતને સ્મરણ થયું તેથી હેમણે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર્યો કે મનુષ્યની સ્મરણ શકિત હવે પ્રતિદિન ઘટતી જવાથી શાસ્ત્રો મહેડે નહિ રહે માટે પુસ્તકાઢ કરવાં જોઈએ. પછી હેમણે તેમ કર્યું.
* * મારવાડવાળી પટાવળીમાં લખ્યું છે કે, બુટક નામે સાધુને આચાર્યો એક કીમતી વસ્ત્ર આપ્યું હતું; બુટકે મમતાને લીધે તે વસ્ત્ર બાંધી મુકયું અને પલવણ પણ વિસાયું. ગુરૂએ આ અયના ટાળવા માટે તે વસ્ત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com