Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 48
________________ (૪૭) આદરી છે– કેટલાકે સંથારા કર્યા છે, એવી એવી તે ઘણી બાબતે હેમાં નેધાયેલી છે, જ્યારે આવા ધર્મ કાર્યોની નેંધ લીધીછે હારે જે મૂર્તિપૂજા એ વખતમાં પ્રચલીત હોત તો શા માટે આવા ઉત્તમ શ્રાવકોના અધિકારમાં એ વિષય ન લખાયે હેત ? વળી તેઓને પરીવાર, ઘરવખરો વગેરેનું વર્ણન શાસ્ત્રમાં ચાલ્યું છે હાં પણ ફલાણુના ઘરમાં દેહે કે પ્રતિમા હતી એવું વર્ણન કોઈ સ્થળે નથી. ( ૪ ) શાત્રામાં મુનિને પંચમહાવ્રતધારી અને પાંચ આચારના ધરણહાર કહ્યા છે. પંચ આશ્રવના સેવનારને તો કુગુરૂ કહ્યા છે. એટલું જ નહિ પણ ગુર–અસાધુને સાધુ કરી માને તે મિયાત્વ કર્યું છે. ( શ્રી ઠાણુંગજી સત્ર ) (૫) પ્રશ્નવ્યાકરણ નામના જૈન સૂત્રમાં પ્રતિમાના સ્થાપના, પૂજનારા, દેવ તરીકે માની હેને કારણે હિંસાના કરનારાની ગતિ નરકની બ. તાવી છે. શ્રી આચારાંગ સત્રમાં પણ આ બાબત ભાર દઈને જણાવી છે. આ વગેરે સાદી પણ ખુલ્લી દલીલો સાંભળી સંઘવી તથા હેમની સાથેના માણસે પ્રતિબંધ પામ્યા. હવે આ લેકો લોંકાસાહને ત્યાં વારંવાર જાય છે એવા ખબર યતિને પહોંચી ગયા. તેથી તેઓ લોકશાહ ઉપર ગુસ્સે થયા અને સધીને કહ્યું કે “ સંધના લેકોને ખરચી માટે હરકત થશે; માટે હવે બીજે ગામ સંધ ચલાવે. ” સંધવીએ જવાબ આપ્યો “ હમણુ વરસાદ ઘણો પડ્યો હોવાથી જીવની ઉત્પત્તિ ઘણું થઈ છે તેમજ કીચડ પણ ઘણે છે. માટે હમણાં ચાલવું ઉચિત નથી. ” યતિએ કહ્યું: “ આવો ધર્મ હમને કોણે શીખવો ? ધર્મના કામમાં જે હિંસા થાય તે ગણાય નહિ, કારણ કે હિંસા કરતાં નફો વધારે છે. ” સંધવી આ ઉત્તરયો ઘણું દીલગીર થયા. શું આ જેને યતિના મને જવાબ ? કરૂણા રહિત, મહાવત રહિત એવા આ અસંયતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110