Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૧૮ ) માન્યતા માત્ર કપના છે. તેને માણસ કર્મ અથવા નસીબ કહે છે તે બીજું કાંઈ નહિ પણ અજાણ્યા કારણનું પરિણામ છે. અને એવા કર્મને પણ કાયદો હોય છે. કર્તા કોઈ છે જ નહિ, કારણ કે કુદરત
અનિવાર્ય (irresistible ) કાયદા અનુસાર જ વર્તે છે અને આ જોતાં વિશ્વ એ પોતાની મેળે ચાલતું એક તું એ જન છે. જે ચૈતન્ય (vital forc૩) સર્વત્રવ્યાપી રહ્યું છે તે જ અભણ માણસો પરમેશ્વર કહે છે.
આ વિચારો અને તે ધર્મ” ના જણાય છે, સિવાય કે આદિ વગરની કુદરતમાં મહું ઉપાર્જેલાં જ્ઞાનાતરાયી કર્મો અને તે જૂદા રૂપમાં, સમજાવતાં હોય. અને એથી હું એમ માનું છું કે “દેવ” કોઈ ચીજ આ પતિ નથી, તે નથી, એને પૂજ જોઈતી નથી. એની ખુશામત, એની માનતા, એના નામની ધામધુમ, એ સર્વ વહેમ અગર મિથ્યાત્વ અગર Superstiton જ છે. માણસે આ દેહ પામીને સુકૃત્ય કરવાં, સદ્વિચારે વિચારવા, પિતાને જે રતમાં ભળી જવાનું છે તે સત્વમાં જેઓ હાલ કહાનએ ભળી ગયા છે હેમની દશાનું ક્વિન કરવું એ જ કર્તવ્ય છે. એ કર્તવ્ય કર્મ બજાવવા ઇચ્છનારા માણસોના બે ભેદ છે. એક તે સાધારણ શક્તિવાળા અને બીજા અસાધારણ શક્તિ માળા એટલે કે જેઓ અમુક અંશે ધર્મમાં જંદગી ગુજારી શકે એવા (સમકિતિ સંસારીઓ) તથા જેઓ સવા શે ધન ર્મમય જીદગી ગુજારી શકે એવા ( સત્તર ભેદે સંયમ પાળનાર સાધુઓ.)
પડદનમાં કહ્યું ઉત્તમ છે એ વાદવિવાદમાં અત્રે નહિ ઉતરતાં, મહને પિતાને ઉપલાં ને તદન અનુકુળ એવું જેના દર્શન-જૈન ધર્મ એ ઉત્તમ જણાયાથી એને જ ધર્મ માની લઈ ( અને એમ કરવામાં અન્ય દર્શનીને પક્ષપાત જણાતો હોય તે ક્ષમા યાચી ) એ ધર્મ સમ્બન્ધી જ ડુિંક બેલ શ.
જૈન ધર્મના સાધુ કોઈ પણ જાતની હિંસા મનથી, વચનથી કે કિચાથી કરે નહિ, કરાવે નહિ, કોઈ કરતું હોય તે અનુદે પણ નહિ,
એ જૈનધર્મને મૂળ સિદ્ધાંત-કદી ન કરી શકે ઉ ત્તમ સિદ્ધાંત છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com