Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 37
________________ ( ૬ ). તાન, (૩) પુલાક લબ્ધિ, (૪) આહારક શરીર, (૫) કૈવલ્ય ( ૬ ) સાય: સમકિત ( ૭ ) નક૯પી સાધુ, ( ૮ ) પરિહાર વિશુદ્ધ ચારીત્ર, ( ૯ ) સૂક્ષ્મ સંપાય ચારિત્ર અને ( ૧૦ ) યથાખ્યાતા ચારિત્ર. એ ૧૦ ને વિચ્છેદ ગયે. એમ છતાં આજે કોઈ પાખંડીઓ એમ જણાવવા હિમત ધરે છે કે પોતે કેવલ્ય જ્ઞાની છે, અને એવાને માનવામાં કે વર્ગ જેવામાં આવે છે? સૂત્રને આસ્તિક મધ્યમ વર્ગ નહિ પણ વિચારસ્વાતંત્ર્યની હિમાયત કરનારે સુધરેલે વર્ગ. હિનેટીઝમ અને મેસમેરીઝમની વિદ્યાના જાણનારાઓ કહે છે કે, એ વિદ્યા કેળવાયેલા પુરૂષ ઉપર સહેલાઈથી અજમાવી શકાય છે; અને ધર્મની બાબતમાં પણ એમજ બન્યું છે. સુધરેલાઓ ધર્મ સમ્બન્ધી (પોલીસ કરેલા) યોગેના ભાગ સહેલાઈથી થઈ પડે છે. ભવતુ ! આપણે તેવાઓ સાથે કાંઈ લેવાદેવા નથી. આપણે આપણું ઈતિહાસ તરફ પાછા ફરીશું. ( ૩ ) જંબુ સ્વામી પછી પ્રભવ સ્વામી થયા કે જે વીર : ૭૫ માં દેવલેક પામ્યા. પછી [ 8 ] સ્વયંભવ સ્વામી ૯૮ માં, પછી ( ૫ ) યશોભદ્ર સ્વામી ૧૪૮ માં, પછી ( ૬ ) સંભૂતિવિજય ૧૫૬ માં, પછી ( 9) ભદ્રબાહુ ૧૭૦ માં, પછી ( ૮ ) સ્યુલીભદ્ર સ્વામી ૨૧૫ માં, પછી ( ૮ ) મહાગીરિ સ્વામી ૨૪૫ માં, પછી (૧૦) સુહસ્તી સ્વામી ૨૬૫ માં, પછી ( ૧૧ ) સુપ્રતિબુદ્ધ હવામી ૩૧૩ માં, પછી ( ૧૨ ) ઈદીન, પછી ( ૧૩ ) આયેંદીન, ૫છી ( ૧૪ ) વરસ્વામી ૫૮૪ મ, પછી ( ૧૫ ) વ્રજસેન સ્વામી ૬૨૦ માં દેવલોક પધાર્યા. આ પંદર નંબર પિકી ૧૪ મા નંબર સુધીનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે – ( ) પ્રભવ સ્વામી-વિંધ્યાચળ પર્વતની નજદીકમાં જયપુર નામે નગરના વિધ્ય નામે રાજાના તેઓ પુત્ર હતા. રાજાથી વિરોધ થતાં તેઓ બહારવટે નીકળ્યા હતા. ૩૦ વર્ષ ગૃહવાસમાં રહી દિક્ષા લઈ કાત્યાયન ગોત્રના આ મહાશયે વીર પછી ૭૫ વર્ષે પિતાનું ૧૫ વર્ષનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110