Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 39
________________ (૩૮) ગયા હતા તે વખતે સિંહનું રૂપ કરી સ્થળીભદ્ર ઉપાશ્રયમાં બે ગુરૂએ પાછા ફરતાં આ જોયું તેથી વિચાર થયો કે હવેને કાળ વિદ્યા સાચવી કે જીરવી શકે તેવું નથી. એમ વિચારી આગળ પાઠ આપવાનું બંધ કર્યું નાં શ્રી સંધને બહુ આગ્રહ થવાથી બાકીના પર્વને મૂળ પાઠ શીખવે પણ અર્થ ન શીખવ્યા. સ્થૂળભદ્રના વખત પછી ચાર પર્વ અને પ્રથમ સંહનન પ્રથમ સંસ્થાન વિચ્છેદ ગયાં. (૮) થુલીભદ સ્વામી:-પાટલીપુર નિવાસી મૈતમ ગોત્રી સગવાળને પુત્ર; ૩૦ વર્ષ ગ્રહવાસ ૨૪ વર્ષ વ્રતપર્યાય ૪પ વર્ષ યુગપધાન પદ્ધિ દર વર્ષની ઉમરે પિરાત ૨૧૫ વર્ષે વિક્રમ સંવત પૂર્વે ૨૫૫ વર્ષે સ્વર્ગવાસ. (૯) મહાગીરિસ્વામી:--લાપત્ય ગોત્ર, ૩૦ વર્ષ ગ્રહવાસ; ૪૦ વર્ષ બતપર્યાય, ૨૦ વર્ષ યુગપ્રધાન પધિ, ૧૦૦ વર્ષની ઉંમરે વિરાત ૨૪૫ વર્ષે વિકમ પૂર્વે ૨૨૫ વર્ષે સ્વર્ગવાસ. આ વખતમાં આર્ય મહાગીરીના શિષ્ય બદીશના શિષ્ય એમા સ્વામીના શિષ્ય શામાચાયૅ પન્નવણું (ત્રની રચના કરી; તેઓ વિરાટ ૩૭૬ વરસે સ્વર્ગવાસી થયા. ( ૧૦ ) સહસ્તી સ્વામીઃ–વસિષ્ઠ નેત્ર ૩૦ વર્ષ ગ્રહવાસ; ૨૪ વર્ષ વ્રતપર્યાય; ; ; યુગપ્રધાન પી; ૧૦૦ વર્ષે, વીરાત ૨૯૧ વર્ષે, સંવત પૂર્વે ૧૭૯ વર્ષે સ્વર્ગવાસ. આ આચાર્ય પાસે એવંતી ( ઉ. ) નગરીમાં એવંતસુકમાળે ૩૨ સ્ત્રીઓ તજી દિક્ષા લીધી હતી. ( ૧૧ ) સપ્રતિબુદ્ધદ–વ્યાઘાપત્ય ગાત્ર ૩૧ વર્ષ ગ્રહવાસ, ૧૭ વર્ષ વતપર્યાય ૪૮ વર્ષ યુગપ્રધાન પઠી, ૮૬ વર્ષની ઉમરે વીરાત ૩૩૯ વષે સંવત પૂર્વે ૧૩૧ વર્ષે સ્વર્ગવાસ. સુધર્મા રમીથી ૧૦ પાટ સુધી તે અણગાર તથા નિગ્રંથ કહેવાતા ૧૧ મી પાટથી ( સુપ્રતિબુદ્ધ આચાર્યે કાદીક નગરીમાં ક્રોડેવાર સૂરીમને ના કરવાને લીધે ) “કેરીકાનંદી ગ૭ ” નામ થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110