Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 38
________________ (૩૭) માટુંબ પૂરું કર્યું. ( વિક્રમ સંવત પૂર્વે ૩૯૫ વર્ષે ) ( ૪ ) સ્વયંભવસ્વામી –વાસાયન ગોત્રના, રાજગુડ નગરના આ મહાશયે ૨૮ વર્ષ ગૃહસ્થાશ્રમ પાળી દિક્ષા લઈ ૧૧ વર્ષ પછી યુગપ્રધાન પદી પ્રાપ્ત કરી ૬૨ વર્ષ ( વીરાત ૯૮ વર્ષે ) સ્વર્ગવાસ કર્યો. ( વિક્રમ સંવત પૂવે ૩૨ વર્ષ. ) (૫) રામ સ્વામી:-તુંગીયાયન શૈત્ર, ૨૨ વર્ષ ગ્રહવાસ ૧૪ વર્ષ વ્રતપર્યાય, ૫૦ વર્ષ યુગપ્રધાન પદી; ૮૬ વર્ષે સ્વર્ગવાસ (વીરાત ૧૪૮ વર્ષે વિક્રમ સંવત પૂર્વે ૩૨૨ વર્ષે ). ( ૬ ) સંભૂતિવિજ્ય સ્વામી-માઢર નેત્ર, ૪ર વર્ષ ગ્રહવાસ, ૪૦ વર્ષ વ્રતપર્યાય; ૮ વર્ષ યુગપ્રધાન પદ્ધી; &૦ વર્ષે ( વીરાત ૧૫૬ વર્ષે; વિક્રમ સંવત પૂર્વે ૩૧૪ વર્ષે ) સ્વર્ગવાસ. (૭) ભદ્રબાહુ સ્વામી–પ્રાચીન ગેત્રી, ૪પ વર્ષ ગ્રહવાસ, ૧૭ વર્ષ બતપર્યાય ૧૪ ૧૫ યુગપ્રધાન પ;િ ૭૬ વર્ષની ઉમરે વીરાત ૧૭૦ વર્ષે અને વિક્રમ સંવત પૂર્વ ૩૦૦ વર્ષે સ્વર્ગવાસ. હેમના ભાઈ વાહમિહિર નામના હતા હેમણે જૈન સાધુપણું છેડી દઈને "વરાહ સંહિતા' બનાવી છે. મને મળેલી પ્રતો પૈકી એકમાં જણાવે છે કે –આ મુની છેલ્લામાં છેલ્લા ચાદ પુર્વધારી હતા. હેમના વખતમાં દુષ્કાળ પડતાં ચતુર્વિધ સંધ પણું સંકટ પામ્યો, તે વખતે પાટલીપુર શહેરમાં પ્રાવકોને સંધ એકઠા મળ્યો અને મુત્રના અધ્યયન આદિ તપાસતાં કેટલાકમાં ફાર ફેર થઈ ગયા જોઈ તેઓએ નેપાળ દેશમાંથી ભદ્રબાહુ સ્વામીને તેડવા બે સાધુને મોકલ્યા, હેમણે સંજોગોને વિચાર કરી ૧૨ વર્ષ પછી આવવા જણાવ્યું. બાર વર્ષને દુષ્કાળ પુરો થયા બાદ સાધુઓ એકઠા મળીને સૂત્રે મેળવી જવા લાગ્યા. જ્ઞાનને વિચ્છેદ જતું જોઈ ભદ્રબાહુ સ્વામી પાસે સ્થળીભદ્ર આદિ પાંચ સાધુને નેપાળ ભણવા મોકલ્યા. ૪ સાધુ કંટાળી ગયા પણ પાંચમા સ્થૂળીભદ્ર ૧૦ પર્વનો અભ્યાસ કર્યો. ૧૩ મું પર્વ ભણતાં વિદ્યા અજમાવો હેમને ઇચ્છા થઈ તેથી ભદ્રબાહુ સ્વામી બહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110