Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 23
________________ (" All central Francə waz now over-run; the banks of the Loire were reached; the churches and monasteries were despoiled of their treasures; and the tulelar saints, who had worked so many miracles when there was no necessity were found to want the requisite power when it was so greatly needed.') મૂર્તિઓ જમીનમાંથી નીકળે છે તે એમ સૂચવે છે કે અસલથી જ મૂર્તિપૂજા ચાલી આવે છે, કે આવી દલીલથી કઈ આગળ આવે છે. પણ મુંબઈ જેવા સુધરેલા શહેરમાં છેડા જ વખત ઉપર એક સુધરેલા જેનમતીએ અમુક જગાએ મૂર્તિ તથા રૂપિયે દાટીને ભગવાને પિતાને સ્વમ આપ્યાનું જાહેર કર્યું અને હજારો માણસ તે જગાએ ઉભરાવા લાગ્યા તથા માનતાઓ થવા લાગી. ત્યાર બાદ રૂપિયામાં છાપેલી સાલ વાંચતાં તૂત ઉઘાડું પડયું! એ જ સૂચવે છે કે ઘણી ખરી મૂર્તિઓ આવા જ હેતુથી દાટવામાં આવેલી અને કેટલીક મંદીરે દટાઈ જવા સાથે દટાઈ ગયેલી. પરંતુ જે ભગવાન સર્વશક્તિમાન છે હેની મૂતિને શું ખોદીને બહાર કહાડવી પડે ? અગર શું દેવતાઓ એટલું કામ ન કરી શકે ? ઘણી વાર શિલા લેખે અને પુસ્તકના પુરાવા મૂર્તિપૂજાનું જૂનાપણું સાબીત કરવા રજુ કરવામાં આવે છે. પણ તેવા પુરાવા પૈકી ભાગ્યે જ થેડા પણ વિશ્વાસ કરવા લાયક હોય છે. અમુક પંથના સ્થાપકે અમુક પુસ્તક રચીને તેમાં ઘણું જુની તારીખ નાખીને દાટી મુકેલું અને પિતાના શિ ને તે પુસ્તક ૨૦૦ વરસ સુધી બહાર ન કહાડવા ફરમાવેલું કે જેથી ૨૦૦ વરસ પછી તે પુસ્તક બહાર નીકળતાં હજારે વરસ ઉપરની તારીખ વાંચી લેક એ ધર્મને ઘણે જાની માની શકે. એવા દાખલા બનેલા * શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પ્રથમ આશ્રમઠારે ચેઈપ અથવા પ્રતિમા, દેવકુલિ અથવા દહેરાં અને આયતણું” અથવા દેવનાં સ્થાનક કરાવનારને મંદબુદ્ધિ કહ્યા છે અને ફલ કાળે દક્ષિણ દિશાના નારકાવાસે જાય એમ કહ્યું છે. માટે સનાતન અથવા સ્થાનકવાસી જેને એવા વિપરીત કામથી અલગ રહેવું જોઈએ. . . 1. In _ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110