Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 29
________________ (૨૮) “જૈનાભાસી” તે માત્ર જેની ના ષી એટલે વેશ એ રાખી લેને ઠગનારા છે. આ પ્રમાણે “જેનધર્મી,' “જેન, જૈનમતી’ અને ‘જેનભાસી વચ્ચે આકાશ જમીનવત તફાવત છે, જે સમજવા થોડાઓ જ દરકાર કરે છે. આટલું સામાન્ય વિવેચન કર્યા પછી હવે હું મહારા મૂળ સવાલ ઉ. પર આવીશઃ “સ્થાનકવાસી અથવા સાધુમાર્ગે જૈન એ નામથી ઓળખાતો ધર્મ ખરે હશે કે કેમ?” હું પિતે એ જ વર્ગમાં છું એટલે વાચક મિહને એને પક્ષ કરતો માને એ બનવા ગ્ય છે. પરંતુ આ લેખ લખતી વખતે મોં કોઇને પક્ષ કે કોઈની વિરૂદ્ધતા નહિ કરવા નિશ્ચય લીધે છે અને તે નિશ્ચય પ્રભુ સાક્ષીએ પાળીશ; પછી મહારી સમજભૂલ હોય તે એક જુદી વાત છે. વાચકે એ બનાવને પક્ષપાત તારીકે ન ભૂલવું જોઈએ. સ્થાનકવાશી કે દેરાવાશી કે દીગંબરી કે રામાનંદી કે ક્રીશ્રીઅનઃ . નામ માત્રનો નાશ છે અને નામ છે ત્યહાં સૂધી સંપૂર્ણ સત્ય પણ કહેવાય નહિ. “ધર્મ” ખરે છે. તેમ છતાં ધર્મના નામે જૂદી જૂદી અને છે યા વ દરજજે ભૂલ ભરેલી માન્યતાઓ ચાલવા લાગી ત્યહારે જેનધર્મ” એ નામ આપવું પડ્યું. તેમજ જૈનધર્મ” માં પણ જૂદી જૂદી માન્યતાઓ અને જુદાં જુદાં વર્તાને હેના મૂળ ફરમાનેથી વિરૂદ્ધ ચાલવા લાગ્યાં હારે “સ્થાનકવાસી જૈનધર્મ” એમ નામ આપવાની જરૂર પડી; જે કે એ નામથી ઓળખાતા ધર્મ કાંઇ નવીન સિદાતે બતાવવાને દા કરતો નથી. ખરી વાત છે કે એ ધર્મ પાળનારા બધા કાંઈ સ્થાનક અથવા ઉપાશ્રયમાં જ વસતા નથી. પણ એમનાં મન સ્થાનકમાં વ્હાં પવિત્ર આત્માઓ (સાધુ જને) વિસજે છે હાં વસે છે, તેથી એ નામ પસંદ કરવામાં આવ્યું, જણાય છે. જેમકે શ્વેતામ્બરી' નામ પડયું તે કાંઈ એ મતના સર્વ લોકો કરેત વસ્ત્ર પહેરે છે એમ બનાવવા માટે નહિ પણ શ્વેત વસ્ત્ર પહેરનાર ધર્મગુરૂઓને માનનારને પણ એ નામ અપાયું તેમ, “સ્થાનકવાસી ને ડીઆ” પણ કહે છે. એ શબ્દ પણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110