________________
પહેલા અધ્યાય “સત્સંગ'નું પરિશિષ્ટ
સ્વરૂપ અને માહાસ્ય : (૧) સતાં સદ સંઃ સત્સંગ
સજ્જનો સાથે સંગ તે સત્સંગ છે. (૨) સત્સંગનો સામાન્ય અર્થ એટલો જ કે ઉત્તમનો સહવાસ. આત્માને સત્ય
રંગ ચડાવે તે સત્સંગ. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. સત્યરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે, ગમે તે જાતનો
સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. (૩) નિશાનં સર્વત્નાનાં હેતુ થાળસંપતા !
सर्वस्या उन्नतेर्मूलं महतां संग उच्यते ॥ મહપુરુષોનો સંગ સર્વ રત્નોનો ભંડાર છે, સર્વ કલ્યાણ અને સર્વ
સંપત્તિનું કારણ છે અને સર્વતોમુખી ઉન્નતિનું મૂળ છે. (४) चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः ।
चन्दनचन्द्रयोर्मध्ये शीतला साधुसंगतिः ॥ જગતમાં ચંદન શીતળ છે, ચંદ્ર તેનાથી પણ ઠંડો છે પરંતુ ચંદન અને
ચન્દ્રથી પણ અધિક શીતળ–સુખદાયક સપુરુષોનો સંગ છે. (૫) મહન્તઃ તુ તુર્તમઃ ૩ઃ મનોપઃ ૨
પરંતુ મહાત્માઓનો સંગ દુર્લભ, અગમ્ય અને અચૂક છે. (દ) સંત શિરોમણિ સર્વથી, શીતળ શબ્દ રસાળ,
કરુણા સૌ પ્રાણી ઉપર, પૂરણ પરમ દયાળ. ભક્તિ જ્ઞાન વૈરાગ્યવંત, નિત્યાનિત્ય વિવેક, સમદ્રષ્ટિ સૌને લેખવે, દેખે આતમા એક. ચરણે આવે જે ચાહીને, તેને આપે અમેદાન,
આત્મતત્ત્વ ઉપદેશ દઈ, કરે આપ સમાન. (૭) તતો દુઃણનોક્ષાર્થના કુળઃ સોડધિજો –
वा श्रमणः श्रमणेन नित्यमेवाधिवसनीयः ॥ તેથી દુઃખથી મુક્ત થવાના અર્થી શ્રમણે સમાન ગુણવાળા અથવા અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org