________________
O
(५७) गुरूपदेशमासाद्य ध्यायमानः समाहितैः ।
अनन्तशक्तिरात्मायं मुक्ति भुक्ति च यच्छति ॥ ज्ञानं श्रीरायुरारोग्यं तुष्टिपुष्टिर्वपुधृतिः । यत्प्रशस्तमिहान्यच्च तत्तद्ध्यातुः प्रजायते ॥ ગુરુના ઉપદેશને ગ્રહણ કરીને, શાંત ચિત્તથી ધ્યાન કરવાવાળો, અનંત શક્તિનો સ્વામી આ આત્મા મુક્તિ અને ભક્તિ બન્નેને પામે છે. જ્ઞાન, લક્ષ્મી, આયુષ્ય, આરોગ્ય, તુષ્ટિ, પુષ્ટિ, તૃપ્તિ, સૌંદર્ય અને સંસારમાં જે કાંઈ પ્રશંસનીય ગણાય છે તે બધુંય ધ્યાન કરનારને આવી મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org