Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 81
________________ ૬૮ વિશ્રામ પામે છે, અને આત્મિક રસનો સ્વાદ ઊપજે છે જેને “અનુભવ” કહે છે. (४६) यथार्थ वस्तुस्वरूपोपलब्धि-परभावारम-स्वरूपरमण तदाऽऽस्वादनैकत्वमनुभवः । યથાર્થ વસ્તુસ્વરૂપની ઓળખાણ થયે પરભાવમાં રમણતાનો અભાવ અને સ્વભાવની સાથે એકતાથી ઊપજતો (આત્માના આનંદનો) સ્વાદ તે અનુભવ. (४७) आत्मज्ञानं च आत्मनः चिद्रूपस्य स्वसंवेदनमेव मृग्यते नाऽतोन्यत् जात्मज्ञान नाम । આત્મજ્ઞાન એટલે ચૈતન્યમય એવા પોતાના આત્માનો યથાર્થ અનુભવ. આત્મજ્ઞાન એ એનાથી કોઈ જુદી ચીજ નથી. (४८) ष्वएप च्तन निज, जड छे संबं माला, અથવા તે ય પણ, પરદ્રવ્યમાંય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો; જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. (૪૨) માત્મ-અશ્વ-જ્ઞાનમાં, મન ગા મંતા, વિકલ્પ સવિ દૂર ગયા, નિર્વિકલ્પ રસરંગ. (५०) निज अन्भ्व ल्वश्थे, कठिण कर्म होय नाश, અલ્પ ભવે ભવિ તે લહે, અવિચલપુરકો વાસ. (५१) व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि । पार तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥ अतीन्द्रियं परं ब्रह्म विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनाऽपि न गम्यं यद् बुधाः जगुः ॥ સર્વ શાસ્ત્રોનો વ્યાપાર માત્ર (મોક્ષમાર્ગની) દિશાનું સૂચન કરવાનો છે. ભવસાગરનો પાર પમાડનાર તો એકમાત્ર આત્માનુભવ જ છે. ઇન્દ્રિયાતીત એવું પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ આત્માનુભવ વિના સેંકડો શાસ્ત્રોની યુક્તિથી પણ જાણી શકાતું નથી એમ બુદ્ધિમાન પુરુષોએ કહ્યું છે. (५२) अनुभव चिंतामणि रतन, अनुभव है रसकूप, अनुभव मारग मोखको अनुभव मोख स्वरूप । અનુભવ રત્નચિંતામણિ છે; અનુભવ આનંદરસનો કૂવો છે. અનુભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90