Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 82
________________ મોક્ષનો માર્ગ છે અને અનુભવ મોક્ષનું જ સ્વરૂપ છે. (५३) जिनके घटमें प्रगट्यो परमारथ करिके अनुभव निज-आतमको राग-विरोध हिये न विथारै e विषयासुखसों यह मूल निवारे । तजिके ममता धरिके समता अपनो बल फौरि जो कर्म विडारै जिनकी यह है करतूति सुजान सुआप तरे पर जीवन तारै ॥ જેના ઘટ વિષે પરમાત્મતત્ત્વ પ્રકાશે છે તે રાગદ્વેષને પોષતા નથી, પોતાના આત્માનો અનુભવ કરીને વિષયસુખની વાંછાને ટાળે છે, મમતાને ત્યાગી સમતાને ધારણ કરી પોતાનું બળ ફોરવીને કર્મોનો નાશ કરે છે. જેના જીવનની આ રીત છે તે પોતે (ભવસાગરથી) તરે છે અને બીજાને પણ તારે છે. (५४) भिद्यते हृदयग्रन्थिः छिद्यते सर्वसंशयाः | श्रीयन्ते चास्यकर्माणि तस्मिन् दृष्टे परावरे ॥ તે પરમાત્મતત્ત્વનો અનુભવ થતાં અંતરની મોહગ્રંથિ છેદાઈ જાય છે, સર્વ સંશયો નાશ પામે છે અને કર્મોનો લય થાય છે. (५५) मोक्षः कर्मक्षयादेव स सम्यग् ज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तद् हि, तस्मात् तद् हितमात्मनः ॥ કર્મોનો ક્ષય થવાથી જ મોક્ષ થાય છે, તે (મોક્ષ)ની પ્રાપ્તિ સમ્યજ્ઞાનથી થાય છે અને તે (સભ્યજ્ઞાન)ની સિદ્ધિ ધ્યાનથી થાય છે માટે તે (ધ્યાન) આત્માને હિતરૂપ છે. (५६) अलौल्य भारोग्यमनिष्ठुरत्वं गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च Jain Education International योगप्रवृत्ते प्रथमं हि चिह्नम् ॥ ચિત્ત અને ઇન્દ્રિયોની સૌમ્યતા, આરોગ્ય, ક્રુણાશીલતા, શરીરનું સુગંધિતપણું, મળમૂત્રની અલ્પતા, કાંતિવાળું શરીર, ચિત્તપ્રસન્નતા અને સૌમ્ય વાણી આ ધ્યાનારૂઢ પુરુષનાં લક્ષણ હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90