________________
?
આત્માનું પ્રાયશ્ચિત્ત છે. (ब) आत्मस्वरूपालम्बनभावेन तु सर्वभावपरिहारम् शक्नोति कर्तुं जीवस्तस्मात् ध्यानं भवेत् सर्वम् ।
(બ) આત્મસ્વરૂપને અવલંબનારા ભાવથી-આત્મધ્યાનથી(સાઘક) જીવ સર્વ અન્ય વિચારોને છોડી શકે છે, તેથી ધ્યાન તે
સર્વસ્વ (સર્વ સાધનાનો સારો છે. (१७) यस्य ध्यानं सुनिष्कम्पं समत्वं तस्य निश्चलं ।
नानयोर्विध्यधिष्ठानम् अन्योऽन्यं स्याद्विभेदतः ॥ જેનું ધ્યાન નિશ્ચળ છે, તેને સમભાવ નિશ્ચળ હોય છે, તે બન્ને પરસ્પર આધારિત છે. ધ્યાનનો આધાર સમભાવ છે અને સમભાવનો આધાર
ધ્યાન છે. (१८) (अ) धार लीनता लव लव लाई, चपल भाव विसराई
आवागमन नहीं जिण थानक रहिये तिहां समाई । હે સાધક ! થોડી થોડી સ્થિરતા (આત્મામાં) લાવીને અસ્થિર (મોહ) ભાવને વિચારો. (આમ, અભ્યાસ કરીને) તે સ્થાનમાં રહો જ્યાં જન્મ-મરણ હોતાં નથી. (ब) ताप तपो अरु जाप जपो कोउ, कान फिराय फिरो फुनि दोउ ।
__आतमध्यान अध्यातम ज्ञान समो शिवसाधन और न कोउ ॥ કોઈ (અનેક પ્રકારનાં) તપ તપો કે જાપ જપો, કે બંને કાન વીંધાવીને ફરો પરંતુ આત્મધ્યાન અને અધ્યાત્મજ્ઞાન જેવો મુક્તિનો બીજો કોઈ
ઉપાય નથી. (१९) अचारी सब जग मिला, मिला विचारी न कोय
कोटि अचारी वारिये, एक विचारी जो होय ।। આ જગતમાં (બાહ્ય) આચારવાળા સમસ્ત લોકો છે પણ વિચારવાન કોઈ નથી; એક (યથાર્થી વિચારવાન ઉપર કરોડો (બાહા) આચારવાળા
ન્યોછાવર છે. (૨૦) (ગ) સવિચાર નિત્ય કીજીએ, મૂકી મન-અહંકાર;
પ્રીતમ ચિત્ત વિચારીએ, તો હું કો સંસાર ? | (વ) ખાતાં પીતાં પહેરતાં, સૂતાં બેઠાં સાર,
કહે પ્રીતમ તજીએ નહીં, આતમતત્ત્વ વિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org