________________
દ્રશ્ય છે એટલે સીધું જ પૂછે છે કે “તું” કહીને (૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? (૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી?
૧૭
જે તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના
મૂળતત્વની આશંકા હોય તો નીચે કહું છું? દસમા પુષ્પથી પંદર સુધી આસ્તિકને મૂળતત્ત્વમાં નિઃશંક થવા, ચૈતન્યત્વની પ્રતીતિ થવા ઉદ્ધોધન કરે છે. ધર્મનો મૂળ હેતુ ટૂંકમાં સ્પષ્ટ કરી લક્ષ દોરે છે.
૧૧
સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ – તું સર્વ પ્રાણીમાં સમાન દૃષ્ટિ રાખજે. કોઇનું દુઃખ, અહિત કે અસંતોષ ન થાય તે રસ્તે ચાલજે. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખજે.