Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 37
________________ અસંભવિત પ્રશંસા એ કાવ્યનું દૂષણ ગણાય. જે સકવિ છે, તે કદી જેનો સંભવ નથી એવી પ્રશંસા પોતાના વર્ણનમાં આપતો નથી, અને પોતાના કાવ્યમાં અયોગ્ય ઉપમા પણ આપતો નથી. આ મહાન બાળવયના કવિ ચકચૂડામણિસ્વરૂપ પુરુષે તેમના કાવ્યમાં કદી અસંભવિત પ્રશંસા કરી નથી (૧) સ્ત્રીનીતિ બોધક (૨) સુબોધશતક આદિઃ આ બે કાવ્ય ગ્રંથ નાની ઉમરમાં તેમણે બનાવેલા ૪૧ જો તું કુપણ હોય તો, – કુપણ તે ધર્મને પાત્ર થતો નથી, જ્ઞાનીની ધર્મશિક્ષા સ્વીકારી શકતો નથી માટે આટલું લખીને અપૂર્ણ રાખ્યું, કંઈ જ શિખામણ નદીધી. શ્રીમદ્દ યશોવિજયજી મ. આઠ દૃષ્ટિમાં ભવાભિનંદી જીવનાં લક્ષણમાં જણાવે છે: “લોભી કુપણ દયામણો જી, માયી મત્સરઠાણ, ભવાભિનંદી ભય ભર્યો જી, અફળ આરંભ અયાણ.” (કપિલા દાસીનું દષ્ટાંત) ૩૬

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130