________________
અસંભવિત પ્રશંસા એ કાવ્યનું દૂષણ ગણાય. જે સકવિ છે, તે કદી જેનો સંભવ નથી એવી પ્રશંસા પોતાના વર્ણનમાં આપતો નથી, અને પોતાના કાવ્યમાં અયોગ્ય ઉપમા પણ આપતો નથી. આ મહાન બાળવયના કવિ ચકચૂડામણિસ્વરૂપ પુરુષે તેમના કાવ્યમાં કદી અસંભવિત પ્રશંસા કરી નથી (૧) સ્ત્રીનીતિ બોધક (૨) સુબોધશતક આદિઃ આ બે કાવ્ય ગ્રંથ નાની ઉમરમાં તેમણે બનાવેલા
૪૧
જો તું કુપણ હોય તો, – કુપણ તે ધર્મને પાત્ર થતો નથી, જ્ઞાનીની ધર્મશિક્ષા સ્વીકારી શકતો નથી માટે આટલું લખીને અપૂર્ણ રાખ્યું, કંઈ જ શિખામણ નદીધી. શ્રીમદ્દ યશોવિજયજી મ. આઠ દૃષ્ટિમાં ભવાભિનંદી જીવનાં લક્ષણમાં જણાવે છે:
“લોભી કુપણ દયામણો જી, માયી મત્સરઠાણ, ભવાભિનંદી ભય ભર્યો જી, અફળ આરંભ અયાણ.”
(કપિલા દાસીનું દષ્ટાંત)
૩૬