________________
અપ્રતિબદ્ધતાથી વિચરવું; નિસ્પૃહપણે જગતહિત કરવું; સન્માર્ગ બતાવવો. “તત્ત્વધર્મસર્વજ્ઞતા વડે પ્રણિત કરવો”. “સમ્યફ પ્રકારે વિશ્વભણી દષ્ટિ કરવી.” “નિસ્વાર્થપણે વિહાર કરવો”. “આત્માની જ માત્ર ધર્મકરણી સાચવું.” માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યફદષ્ટિથી જ જુએ છે અને જેમ તત્ત્વપ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે.” (વ.૭૫૭)
મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગ સન્મુખ કરવાની છે.”
8e
અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઈછી આજના દિવસમાં પ્રવેશ કરજે.
અનુચરે શેઠનું લૂણ-નિમકહલાલ કરવા માટે પોતાના કાર્યમાં ચોક્કસ રહેવું. તેમાં બચાવ કે બાંધછોડ કરવી નહીં. નહીં તો પોતે વિશ્વાસભંગ કર્યો કહેવાય. વચન ન પાળવાથી વચનભંગ થયો ગણાય ને તે અનુચરને દેવાદાર બનાવવા સંભવિત થાય.
જ