________________
Zજ
આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્પરષોએ કહ્યું છે, માટે માન્ય કર. આજનો દિવસ સોનેરી છે કેમ કે
આજે તારે આંગણે ભગવાન પધાર્યા ૮૪ લાખના અવતાર ફરતાં ફરતાં દરિશણ દુર્લભ દેવ, સુલભ કૃપા થકી, ભવમાં ભમતાં મેં દરિશણ પાયો.
આજનો દિવસ કૃતકૃત્ય થવારૂપ છે.”(૧) સરુનો ઉપદેશ અને જીવની સત્પાત્રતા–તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે.” આજે જ તું આ વાત માન્ય કરી કૃતકૃત્ય થા.
૮૫
જેમ બને તેમ આજના દિવસસંબંધી, રવપત્નીસંબંધી
પણ વિષયાસક્ત ઓછો રહેજે.