Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 124
________________ જગદ્ગુરુની ઝાંખી એ કરાવતી, શ્રી હરિજનના હૈયા પર એ શોભતી; ભક્તવત્સલતાથી રંગ મહીં ડોલતી, એ વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. સાક્ષાત્ સરસ્વતી તેને જ જાણો, મોક્ષ ચારિણી તેને જ પ્રમાણો; મોહ હારિણી તેને ઉર આણો, એ વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. સરખી સાહેલી મળી રાજ ગુણ ગાઈએ, જન્મોત્સવનાં વધામણાં કરીએ; રાજ તારા જન્મથી અમને લીલા લહેર છે, રાજ તારા દર્શનથી અમને લીલા લહેર છે, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે ૧૨૩

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130