________________
છે મૂળ પાનું ૨૫
ભાષાંતર પાનું ૨૫૬
S
પંડરીકસ્વામી મથુરાપુરીમાં પધાર્યા તે વખતે ધનશેફ પોતાના પુત્ર દેવત્તને સાથે લઈને વંદન કરવા આવ્યા. ધનશેઠ પ્રશ્ન કરે છે કે- આ મારા પુત્રની વહુ વિમળા દુભિંગધી થયેલ છે. ગણુધર મહારાજ તેને લાવવાનું કહે છે એટલે હરિ ગગમેષીદેવ મુનિના ચરણ પ્રક્ષાલનનુ જળ દરભિપણું ન કરવા આપે છે. આ
એ