________________
આભાર
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી આ પુસ્તકમાં લેવાયેલ દરેક પાઠના મથાળાને અનુરૂપ વચનામૃત પૂ.શ્રી.ભોગીભાઈ (પૂ. શ્રી. મોટાભાઈ) દ્વારા સંકલિત કરવામાં આવવાથી મુમુક્ષુ ભાઈઓને પરમાથે વિચારની પ્રેરણા માટેનુ` આલંબન પ્રાપ્ત થયું. અને તેને કારણે આ પુસ્તક આરાધના માટે પ્રિય થઈ પડતાં જિજ્ઞાસુ મુમુક્ષુઓની જ્ઞાન પિપાસા પૂર્ણ કરવા આ ખીજી આવૃત્તિ બહાર પાડવાનું શકય બન્યુ` છે. અમે તે સૌ જીજ્ઞાસુ મુમુક્ષુ ભાઈ–બહેનેાના આભારી છીએ.
આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં મુબઈના ણીતા સાહિત્યકાર અનેવિવેચક મુ. શ્રી. ભોગીલાલ ગીરધરલાલ શેઠશ્રીએ પ્રસ્તાવના લખી, સત્પુરૂષના વચાને જે માન આપ્યુ. તેના ઋણુ સ્વિકાર સહિત અમેા તેમના આભારી છીએ.
આ ખીજી આવૃત્તિ છપાવવામાં જે મુમુક્ષુ ભાઈ–બહેના આર્થિક સહાયતા આપી સત્પુણ્યના ભાગીદાર થયા છે તેમને તથા આ પુસ્તક છાપવામાં પ્રિન્ટસ ભાઈઓને જે ઉમદા સહકાર મળ્યા છે તેમના હાર્દિક આભાર માનું છુ
શ્રી સુખાધક પુસ્તકશાળા સસ્થાના ટ્રસ્ટીઓએ આ બીજી આવૃત્તિ બહાર પાડવા સંમત્તિ ર્શાવી, સહકાર આપ્યા તે બદલ સર્વાં ટ્રસ્ટીગણને હૃદયપૂર્વક આભાર માનું છું.
અંતમાં આ પુસ્તકના સ્વાધ્યાય દ્વારા સૌ કાઈ પરમાથની પ્રાપ્તિ કરે તેવી ભાવના સહ અત્ર વિરમું છું.
– સેક્રેટરી
શ્રી સુધક પુસ્તકશાળા ટ્રસ્ટ મંડળ
ખંભાત