Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

View full book text
Previous | Next

Page 15
________________ સુસંસ્કાર ઘડતરની જાણે મૂર્તિ, અધર્મી એવા અમારા જીવનમાં ધર્મની રસ વ્હાણ પીરસનારા, ત્રણ ત્રણ પુત્રીઓને પ્રવ્રજ્યા પથના પથિક બનાવનારા, રોગશોકમાં સદા આનંદ-પ્રસન્ન રહી સહનશીલતાનો સંદેશો પાઠવનારા, હે માતુશ્રી! તમારી કેટલી વાતો લખું? વાત યાદ આવેને અશ્રુભીની આંખ તમારું દિવ્યદર્શન ઝંખે છે પણ આસપાસ ચોમેર ક્યાંય જડતા નથી, જ્યાં વસ્યા છો ત્યાંથી જરૂર આંતર આશિષ વર્ષાવી રહેમનજર રાખતા રહેશો. લી.વિરહથી વ્યાકુળ તમારો પુત્ર પૌત્રાદિ પરિવાર પૌત્ર પુત્રવધૂ હિતેન હંસા જીગ્નેશ સિદ્ધાર્થ પુત્ર કીરીટ, અશ્વિન, રાજેશ કલ્પના પૌત્રવધૂ ધર્મિષ્ઠા પૌત્રી નમ્રતા વંદના તમે હસતા-હસતા ચાલ્યા ગયા, પરિવારને રડતા મૂકી ગયા સુસંસ્કાર સિંચન કર્યા, સ્મૃતિચિત્ર મૂકી ૠણ મુક્ત બન્યા પૂ.પિતાશ્રી શાંતિભાઈ પરોપકારી પિતાશ્રી સદ્ગુરુ સત્સંગ થતા પ્રકૃતિને પલટી નાંખનારા માતુશ્રીની ગેરહાજરીમાં માતા-પિતા બંનેવતીની જવાબદારી વહન કરનાર ધર્મસંસ્કારો પામી જીવનને સાર્થક બનાવનાર પૂ. પિતાશ્રીને શતશ: વંદના વાત્સલ્યમયી, મમતાળુ એવા માતુશ્રી પુષ્પાીની

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 466