Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text ________________
સમર્પણ વદનકમલથી નિરંતર વહેતી આરાધનાની અમીધારો હૃદયરૂપીસમુદ્રથી સતત ઝરતું વાત્સલ્ય ઝરણું રોમેરોમથી પ્રગટતી તીવ પરોપકાર વૃત્તિ તન-મનથી નિત્ય તપતા તપ ત્યાગના તેજ આંખડીમાંથી વરસતા સહુ પ્રત્યેના સરનેહ કુવારા અમ કુટુંબના મહા ઉપકારી, માતૃહદથી વાત્સલ્ય વીરડી.
અઢાર શિષ્યા-પ્રશિષ્યાના શિરછત્ર સમાં પૂ. ગુરુદેવ શ્રી દિનમણીશ્રીજી મ. સા.
તેમજ પરોપકાર, સેવાભાવ અને તપ છે વ્યસન જેમનું એવા, સળંગ એકોતેર ૬૨૪ અઠ્ઠમ તપના આરાધક
એવા મારા ઉપકારી પૂજ્ય ગુરુણી સા. શ્રી દિધ્યકિરણાશ્રીજી મ. સા.
તથા તત્વજ્ઞાન શિબિરના માધ્યમે અનેકજીવોના ધર્મપથના પ્રેરણાદાતા
વડિલ ભગીની પૂ.સા. શ્રી દિવ્યદર્શનાશ્રીજી મ.સા. આપ સિબ્ધ, અમે બિન્દુ આપ સરોવર, અમે હંસ આપ વેલ, અમે કુલ આપ પુષ્પ અમે પરાગ
આપે સિંચેલુ આપથી વિસ્તરેલું આપના પરમ પાવન કર-કમલે
અહોભાવે અર્પણ છે. પાકાંક્ષી દૃઢશક્તિ
Loading... Page Navigation 1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 466