Book Title: Parvtithi Prakash Timir Bhaskar Author(s): Trailokya Publisher: Motichand Dipchand Thania View full book textPage 7
________________ દેષ જે કઈ મહાનુભાવ તરફથી લક્ષ ઉપર લાવવામાં આવશે તેને સાદર સ્વીકાર કરવામાં આવશે. એમ પણ આ અપૂર્વ અને અમુલ્ય પુસ્તકના લેખક મહાશયનું પુણ્ય મંતવ્ય છે. લૌકિક પંચાંગની પર્વતિથિની ક્ષયવૃદ્ધિ વખતે આરાધનામાં પણ જેઓ તે પંચાંગ મુજબની ઉદયતિથિને વળગી રહે છે અને તે ક્ષયવૃદ્ધિને ક્ષયવૃદ્ધિ માનીને બે તિથિ ભેળી લખે છે તેમજ ભેળી આરાધવાનું કહે છે તેઓ શ્રીજિનેશ્વર ભગવંતના માર્ગને સખ્ત રીતિએ પડે છે તે બાબત આ લઘુ પુસ્તક અતિ આદર્શ પ્રકાશ પાડે છે એમ કહેવું અત્ર લેશમાત્ર અસાંપ્રત નથી. તિથિસંબંધિ પ્રકાશ પાડતું સત્ય સાહિત્ય આજ સુધી બધું ગુજરાતી ભાષામાં બહાર પડેલ છે તેથી લેખક મુનિશ્રીને આ પ્રયાસ હિંદી ભાષામાં થયેલ છે. આ પુસ્તકને જે કંઈ અપ્રમાણુક મનાવવા લલચાય તેમને મારું ખુલ્લું આહ્વાન છે કે તેમણે તેમ કરી જનતાને ભરમાવવાને બદલે પિતાના જાહેર નામથી જાહેર સભામાં ગ્ય સ્થળે ચર્ચા કરીને તેમ કહેવામાં જુઠા કરવા જાતે તૈયાર થઈ જવું. લિ. મુનિ હંસસાગર - pવના – पाठक ! मुझे हिन्दी भाषाका अभ्यास नहीं होते हुएभी महापुरुषोके "शुभेयतनीयं" इसी नीयमानुसार मेरा यह प्रयत्न हुआ है. सबब इस पुस्तकमें भाषा संबंधि व हस्व दीर्घादि त्रुटीये बाबत क्षमा प्रार्थी हुं. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 248