Book Title: Parvtithi Prakash Timir Bhaskar
Author(s): Trailokya
Publisher: Motichand Dipchand Thania

View full book text
Previous | Next

Page 6
________________ ' એ પાઠ-મારી મચડીને-જેઓ “એક દિવસમાં બે કાર્યો થઈ શકવાની માફક બે ભેગી તિથિનું અનુષ્ઠાન પણ થઈ શકે છે એવો કલ્પિત અર્થ કરીને એક દિવસમાં બે તિથિ ભેળી આરાધાઈ જવાનું અસંબદ્ધ પ્રલપે છે, તેઓના એ કુમતનું એ વિષે કદીય વિકલ્પ ન ઉઠે તેવું સાફસાફ ખંડન થઈ જાય છે આ વાત પણ લેખક મહાશયે આ પુસ્તકના પાના ૧૬૦ થી ૧૬૪ ઉપર અતિ સ્ફટ કરીને સમજાવવા વડે જનતા ઉપર મહ૬ ઉપકાર કર્યો છે! પાને ૧૬૫ થી લેખક મહાશયે શ્રીમત્ તપાગચ્છનાયક મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીનો ‘પૂર્ણિમાના ક્ષયપ્રસંગે તેરસનેજ ક્ષય કરે” એમ સાફ આજ્ઞા ફરમાવતો નિર્ણયાત્મક પટ્ટક પણ પ્રસિદ્ધ કરવાવડે ભવ્યાત્માઓનાં કેમલ હૈયાઓને કેરી ખાતી કુવાદિઓની અનેક કુશંકાઓને સજ્જડ નિરાસ કરવાની કાળજી લેવાયું છે. તે બિના પણ અત્રે અતિશય મહત્વની હેઈને સહુ કઈ વાંચકવરનું તે પટ્ટક પ્રતિ ખાસ ધ્યાન દેરવા સાદરસૂચના છે. આ પુસ્તકનાં સમસ્ત પ્રમાણિક લખાણની “બાલ છે પણ વિના પ્રેરણુએ વાંચી જવા લલચાય એ ખાતરજ' લેખક મહાશયે નેવેલ સાથે સંકલના કરી છે એ સિવાય નેવેલ સાથે લેખકને કશેયે સંબંધ નથી અત્રે મહત્વત્તા તિથિચચોના સ્પષ્ટ નિરાકરણપૂર્વકનાં સુંદરતર આલેખનની જ છે. એ સમસ્ત આલેખન શાસ્ત્ર અને પરંપરાને તલસ્પર્શી છે એ નિઃશંકપણે કહેવાની ફરજ આ પ્રસ્તાવના અવસરે બજાવતાં આનંદ થાય છે. આ પુસ્તકની અંદર પ્રેસષ કે દ્રષ્ટિદેષ તથા ભાષાદેવ જણાય તેની સુઝવાચકવરે ક્ષમા આપશે. સુધારાને આવશ્યક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 248