Book Title: Parvtithi Prakash Timir Bhaskar Author(s): Trailokya Publisher: Motichand Dipchand Thania View full book textPage 4
________________ સાફ જણાય છે કે આ પુસ્તક હાલમાં ડહોળાતા જનસમાજને ભારી ઉપકારક થશે! - તિથિવિષયક ચર્ચાત્મક તત્ત્વ જિજ્ઞાસુ ધર્મભાવનાવાળા આરાધક આત્માઓ તે આ પુસ્તકને એકવાર આદરપૂર્વક વાંચે તે ચિત્તને ડામાડેાળ કરી મૂકનારી અનેક કુશંકાઓને જડમૂળથી નાબુદ કરનારાં સમાધાને તેઓશ્રીને બીજે કયાંઈ ખાળવા જવું પડે તેમ નથી. એજ હેતુથી લેખક મહાશયે તે વિષયને લગતા ચર્ચાતા તેમજ બીનચર્ચાતા પ્રશ્નોના નિરાકરણ માટે બીજાં શાસ્ત્રોનાં સુપ્રમાણે અને સક્ષ્યક્તિઓને આ નાનકડા પુસ્તકરત્નમાં વિશદ અને સરલભાષામાં કરેલ બહાળે સંગ્રહ વાંચક સન્મુખ ધરી દીધો છે. - અત્રે એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે જેઓ “શ્રીતત્વતરંગિણી' ગ્રંથમાંથી અડધી વાતોને ઉપાડી લઈ જનતાને એમ સમજાવવા માગે છે કે “પુનમના ક્ષયે તેરસનો ક્ષય નજ થાય તથા “ક્ષયે પૂવો” આદિ પ્રઘેષનો અર્થ “પર્વતિથિને ક્ષય હાય. તે પૂર્વ કે પૂર્વતરની અપર્વ તિથિને ક્ષય ન કરવા અને વૃદ્ધિ હોય તો પૂર્વ કે પૂર્વતરની અપર્વતિથિની વૃદ્ધિ ન કરવી” એમ કહીને અવિચ્છિન્ન પરંપરા તથા તે પરંપરાને જ સાચી વસ્તુ તરીકે સિદ્ધ કરી આપનાર શાસ્ત્રો વિગેરે પ્રમાણેને હવે ખોટાં જ કહીને પિતાની નવીનમતિ કલ્પનાને સારી ઠરાવવા માગે છે તેઓના એ જુઠા મતને મૂળ (સતરંગિણી) શાસ્ત્રકારેજ પતાનાં-“તર વતુર્વરશાં દ્રવો (૪તુપૂમિrો) વિઘમાં તા: (પૂમાચા:) ૩થાપનં કામેવ”—પુનમના ક્ષયે ચૌદશના દિવસે ચૌદશ અને પુનમ અને વિદ્યમાન હોવાથી (પૂર્વીયે પૂર્વના હિસાબે) ક્ષણપુનમની પણ આરાધના થઈ જાય છે. (અર્થાતું એ બને તિથિ ભેળી કરીને તે ક્ષીણતિથિની આ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 248