Book Title: Parvtithi Prakash Timir Bhaskar Author(s): Trailokya Publisher: Motichand Dipchand Thania View full book textPage 3
________________ પ્રસ્તાવ ના. જેનશાસ્ત્રોની પ્રણાલિકા મુજબ તિથિની આરાધના કયે દિવસે કરવી જોઈએ? એ વિષય આપણે જેટલો ધારીએ છીએ તેટલે ગુંચવાડા ભરેલો નથી, પરંતુ ઘણે સ્પષ્ટ છે. મહાપાધ્યાયજી શ્રી ધર્મસાગરજીગણ કૃત પજ્ઞ “શ્રી તત્ત્વતરંગિણું નામક ગ્રન્થરસ, એ વિષય ઉપર મૌલિક પ્રકાશ આપે છે. તે ગ્રંથના નવલકથા તરીકે રમુજી અને બેધદાયક રચેલા આ પુસ્તકમાં એજ શુભ હેતુથી વિવેચનાત્મક અનુવાદ કરીને અનેક સ્થળે બહુધા આશ્રય સ્વીકારેલો છે. આ પુસ્તક એક વખત શુદ્ધ હૃદયે અને શાંત ચિત્ત વાંચી જવાથી આબાલવૃદ્ધ જનેને તિથિવિષયક શાસ્ત્રમર્યાદાનું અને અવિચ્છિન્ન શુદ્ધ પરંપરાનું તલસ્પર્શી જ્ઞાન કરાવશે એમાં શક નથી. - જ્યારે લૌકિક પંચાંગના હિસાબે આરાધવાની પર્વતિથિની જોડે આગળ (ચૌદશની આગળ પુનમ કે અમાસ) આવતી પૂર્વતિથિના ૧૪– ૪ ૧૪-૧૫-૧૫ કે ૧૪-૦))-૦)) ક્ષયવૃદ્ધિના કારણે ઉદયના ન્હાને આરાધનામાં પણ ટીપ્પણુની ઉદયતિથિને ચાલુ ફેરફાર કરવાનું હવે નહિ માનનારાઓએ સંવત ૧૨ થી અનિચ્છનીય ઉહાપોહ કરવા માંડ, અને પર્વતિથપ્રકાશતિથિસાહિત્યદર્પણ વિગેરે ભ્રમેત્યાદિક જુઠાં પુસ્તક પણ સમાજમાં ફેલાવીને લોકોને માર્ગશ્રુત કરવા માંડયા, ત્યારે સમાજના અથ આત્માઓનું હિત બગડે નહિ એ હેતુથી આ પુસ્તક લખવાને લેખકારને વિચાર ઉદ્દભવે છે. આ શુભ પ્રયત્નમાં લેખક મહાત્માએ પ્રથમ તે “શ્રીતસ્વતરંગિણી' નામના મૂળ પુસ્તકનો અભ્યાસકદ્રષ્ટિએ સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. એ લેખકશ્રીની લેખનીજ કહી આપતી હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 248