Book Title: Parvtithi Prakash Timir Bhaskar Author(s): Trailokya Publisher: Motichand Dipchand Thania View full book textPage 5
________________ રાધના જતી કરતા નથી ) ઇત્યાદિ વચનેાદ્વારા સદંતર ખાટા જાહેર કરેલા છે આ માટે આ પુસ્તકના ૬૮ થી ૭૩ પાનાંમાં તત્ત્વતર ંગિણીની ટીકાના સરલ અનુવાદનું લેખકે આપેલ સુંદરતર ખ્યાન ખાસ વિચારવા જેવું છે. આ ગ્રન્થની ગાથા ૫ ની શરૂઆતના જે મુદ્રિત પાઠથી અશુદ્ધ પ્રતના પાઠના આધારે' વિરૂદ્ધ પડીને તે સત્ય પાઠને જુઠા કરીને જે તરફ્થી પુનમે પૌષધની આવશ્યક કર્તવ્યતા નથી એમ જણાવાય છે. અને એ સાથે ક્ષીણુપૂર્ણિમાનું આરાધન ચૌદશ લેળું આવી જાય છે માટે પણુ ક્ષીણુપૂર્ણિમા જુદી આરાધવાની જરૂર નથી’ એમ જુઠ્ઠું જણાવીને લેાકેાને ભ્રમમાં પાડવાના તથા એ રીતે પૂર્ણિમાનું આરાધન ઉડાડવાના પ્રયાસ થાય છે તે તદન જુઠા છે, એટલુ જ નહિ પરંતુ તે પાઠથી તા શાસ્ત્રકાર મહારાજે ચતુષ્પવી માંજ ગણાતી તે પૂર્ણિમાના દિવસે પૌષધની સાફ સાફ આવશ્ય કર્તવ્યતા જણાવેલી છે. એ વાત ઉપર પણ ૬૧ થી ૬૭ પાનામાં લેખકશ્રીએ સુંદર પ્રકાશ પાડી ને મિથ્યામતિઓનું કારમુ અંધારૂં ભારી કુશળતાપૂર્વક ઉલેચી નાખ્યુ છે ! એક દિવસમાં બે આગલ પાછલના પૃથક પૃથક્ દિવસે આરંભેલાં’ કાર્યો પૂરાં થયાં હેાય તે પણ તે કાર્યો કર્યોને દિવસતે તે કાર્યો પુરાં થયાં હેાય તેજ લેખાય નહિં કે તે તે કાઇની શરૂઆતના પણ દિવસ ! એવીજ રીતે વૃદ્ધિતિથિ વખતે પણ તે તિથિ જે દિવસે પૂરી થતી હાય તે દિવસજ તે તિથિ સંબંધિના ગણાય નહિં કે તે તિથિના પૂર્વના આખાયે દિવસ તે તિથિથી રૂ ધાએલા હાવા છતાં તે તિથિ તરીકે ગણાય. એવુંજ શ્રીતત્ત્વતર ગિણીકાર શ્રીમુખે ગાથા ૧૮ ની ટીકાના “વયં શ્રીતિપાત્ત, જાયં ચમચાથાનામ” પાઠથી સાઢું જણાવતા હેાવાથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 248