Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 11
________________ વિદ્યાર્થીની સાધના આશ્રમેામાં કે રાષ્ટ્રીય શાળાઓમાં જઈએ છીએ તે સાધના કરવા માટે, આપણે જાણીએ છીએ કે ભૂતને સાધવા ઇચ્છનારે પણ મંત્ર જપવા પડે છે, અને સ્મશાનમાં સૂવાની ય સાધના કરવી પડે છે. અને એ સાધના પૂરી થાય તે ભૂતની ચેાટલી હાથમાં આવે એમ કહે છે. એવી રીતે આપણે જે હેતુ માટે આશ્રમેમાં કે એવાં પવિત્ર સ્થાનાએ જઇએ છીએ તેને સાધીએ તે તે હેતુની ચાટલી આપણા હાથમાં આવે. કોઇ કદાચ સુંદર ને ઉત્તમ કારીગર કે વિદ્વાન થવા તેવા સ્થાને જતા હશે. પણુ કારીગર અને વિદ્વાન તે દેશમાં ઘણાય છે. એની આજે દેશને ખેાટ નથી. દેશને આજે એક મેટી ખાટ છે અને તેને લીધે દેશ ગરીખ છે. એ ખેાટ ધન કે સંપત્તિની નહીં. ધન ન હોય તે દેશ ગરીમ જ છે એમ ન કહેવાય. આજે દેશ ગરીમ છે એનું કારણ દેશને સદાચારીઓની ખેાટ છે. આપણે ઠેર ડેર જોઇએ છીએ કે પૈસા માટે કે એવી એવી નજીવી ચીજો માટે લેાકેા જૂઠું ખેલતાં, ચારી કરતાં અચકાતાં નથી. અરે જે માણસ જૂ ઢું કરીને ધન કમાય છે, તે હેશિયાર ગણાય છે. અને પ્રમાણિકપણે ગરીખ રહીને જીવન જીવતા હાય તે મૂર્ખ મનાય છે. આજે ઈષ્ટ વસ્તુઓ માટે ત્યાગ કરવાની શકિત આપણે ખાઈ બેઠા છીએ. અને તેથી જ આપણે ગરીબ છીએ. આપણે ત્યાગશક્તિ કેળવવાની સાધના કરવાની છે. એકલવ્યની વાત સૌ જાણે છે. તેણે દ્રોણનું પૂતળું બનાવીને ધનુર્વિદ્યાની સાધના કરી. એને માટીના પૂતળામાંથી શું શીખવાનું મળ્યું હશે ? અર્જુન દ્રોણુ પાસે ભણ્યા અને - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 134