Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha

View full book text
Previous | Next

Page 14
________________ ગઈ નમ:. युगप्रधान-श्रीपार्श्वचंद्रसूरीश्वरगुरुभ्यो नमः । શ્રી પાર્શ્વચંદ્રગથ્વીય-આદર્શ રૂપરેખા. વર્તમાન શાસનના નાયક ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીરસ્વામી પછી તેઓશ્રીના શાસનને અવિછીન્નપણે ગતિમાન રાખનાર ગણધર ભગવાને અને ત્યારબાદ આચાર્ય ભગવંતે વિગેરે નિર્માણ થયેલા છે. પ્રભુના નિર્વાણ બાદ આચાર્યભગવંતના સમયમાં જેનીના એકત્રિત સમુદાયોને જુદા જુદા નામાભિધાન કર્યાનું શાસ્ત્રોક્ત તપાસ પરથી જણાય છે. જે મુજબ સૌથી પ્રથમ નિગ્રંથગછ આવે છે અને ત્યારબાદ શ્રી સુધર્મસ્વામી, બારમા પટ્ટધર શ્રી સુસ્થિતસૂરિ, સત્તરમા પટ્ટધર શ્રી ચંદ્રસૂરિ અને અઢારમા પટ્ટધર શ્રી સામતભદ્રસૂરિથી અનુકમે કૌટિક, ચંદ્ર, વનવાસી અને વડગચ્છ નામેથી ગચ્છ ઓળખાતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 236