________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૧૫ થી ૧૧૧૦
અવતરણિકા :
कथमित्याह -
અવતરણિતાર્થ :
કેવી રીતે ? અર્થાત્ પૂર્વગાથાના અંતે કહ્યું કે આ અર્થમાં ભગવાન મહાવીર પોતે જ ઉદાહરણ છે, તેથી પ્રશ્ન થાય કે ભગવાન મહાવીર કઈ રીતે ઉદાહરણ છે? એથી કહે છે –
ગાથા :
सो तावसासमाओ तेर्सि अप्पत्तिअं मुणेऊणं ।
परमं अबोहिबीअं तओ गओ हंतऽकाले वि ॥१११६॥ અન્વયાર્થ :
તો તે=ભગવાન મહાવીર, તે તેઓની=તાપસોની, પર વોહિવી અપ્પત્તિ અને પરમ અબોધિના બીજરૂપ અપ્રીતિકને જાણીને મને વિઅકાળમાં પણ તને તાવીસમાગો તે તાપસોના આશ્રમમાંથી મોકગયા.
ગાથાર્થ :
ભગવાન મહાવીરે તાપસીની પરમ અબોધિના બીજભૂત અપ્રીતિને જાણીને અકાળમાં પણ તે તાપસીના આશ્રમમાંથી વિહાર કર્યો.
ટીકાઃ
स=भगवांस्तापसाश्रमात् पितृव्यभूतकुलपतिसम्बन्धिनः तेषां तापसानाम् अप्रीतिम्-अप्रणिधानं मत्वा मनःपर्यायेण, किंभूतम् ? परमं प्रधानमबोधिबीजं गुणद्वेषेण, ततः तापसाश्रमाद् गतो भगवान्, हन्तेत्युपप्रदर्शनेऽकालेऽपि-प्रावृष्यपीति गाथार्थः ॥१११६॥ कथानकम् आवश्यकादवसेयम् ॥ ટીકાઈઃ
તે=ભગવાન, મન:પર્યાય દ્વારા=મન:પર્યવજ્ઞાન દ્વારા તેઓની તાપસોની, અપ્રીતિને અપ્રણિધાનને, જાણીને પિતૃવ્યભૂત કુલપતિના સંબંધવાળા=કાકા સમાન તાપસીના અધિપતિના સંબંધવાળા, તાપસીના આશ્રમમાંથી ગયા, એમ અન્વય છે.
કેવા પ્રકારના અપ્રણિધાનને જાણીને ભગવાન તાપસીના આશ્રમમાંથી ગયા? તે બતાવે છે –
ગુણના દેષને કારણે પરમ=પ્રધાન, અબોધિના બીજરૂપ અપ્રણિધાનને જાણીને ભગવાન ત્યાંથી તાપસોના આશ્રમમાંથી, અકાળમાં પણ=પ્રાવૃમાં પણ=વર્ષાઋતુમાં પણ, ગયા. દત્ત એ પ્રકારનો અવ્યય ઉપપ્રદર્શનમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. કથાનક આવશ્યક સૂત્રથી જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org