________________
દેવોના પ્રકાર
(૩) જ્યોતિષ - તે ૫ પ્રકારના છે
(૩) ગ્રહ, (૪) નક્ષત્ર,
(૧) ચન્દ્ર,
(૨) સૂર્ય, આ દરેક અસંખ્ય હોય છે.
(૪) વૈમાનિક - તે ૨ પ્રકારના છે - (૧) કલ્પોપન્ન - ૧૨ દેવલોકના દેવો.
(૨) કલ્પાતીત - ૯ ત્રૈવેયક, ૫ અનુત્તરના દેવો.
(૫) તારા.
ભવનપતિમાં અને વૈમાનિકમાં ૧૦-૧૦ પ્રકારના દેવો હોય
છે. તે આ પ્રમાણે
-
(૧) ઈન્દ્ર - દેવલોકના સ્વામી.
(૨) સામાનિક - ઈન્દ્રની સમાન કાંતિ અને વૈભવ વાળા દેવો. તેઓ ઈન્દ્રોને પૂજ્ય હોય છે અને ઈન્દ્રને સ્વામી તરીકે સ્વીકારે છે.
(૩) ત્રાયશ્રિંશ - ઈન્દ્રના મન્ત્રી, પુરોહિત જેવા દેવો. તે ૩૩ હોય છે.
(૪) પાર્ષદ્ય - પર્ષદાના દેવો. તેઓ ઈન્દ્રના મિત્ર જેવા હોય છે. (૫) આત્મરક્ષક - ઈન્દ્રના રક્ષક દેવો.
(૬) લોકપાલ - અન્યાયકારી દેવોનો નિગ્રહ કરનારા દેવો.
(૭) સેનાપતિ - સૈન્યના અધિપતિ દેવો. સૈન્ય ૭ પ્રકારના છે(૪) બળદોનું / પાડાઓનું સૈન્ય, (૫) સૈનિકોનું સૈન્ય, (૬) ગર્વસૈન્ય,
(૧) ઘોડાઓનું સૈન્ય, (૨) હાથીઓનું સૈન્ય,
(૩) રથોનું સૈન્ય,
(૭) નાટ્યસૈન્ય.
૧. વૈમાનિક ઇન્દ્રોને બળદોનું સૈન્ય હોય છે, શેષ ઇન્દ્રોને પાડાઓનું સૈન્ય હોય છે.