________________
=== =
=
= = == = = = tesbastectores costosowows.co.usescubertochodowcascoscesses
ત્યાં દાહ નહિ થાય.
દાહ થવાની ત્રણ અવસ્થાઓ છે. તે ત્રણેય અવસ્થામાં ઉત્તેજકાભાવવિશિષ્ટ મધ્યભાવ છે જ. જુઓ :
ઉત્તેજક સૂર્યમણિ ચન્દ્રમણિ દાહ (૧) ૪
જે થશે. (૨) x
જ થશે.
- થશે. (૧) જ્યાં સૂર્ય-ચન્દ્ર બે ય મણિ છે ત્યાં ચન્દ્રમણિ હોવા છતાં ઉત્તેજકાભાવવિશિષ્ટ | ચન્દ્રમણિનો તો અભાવ જ છે, માટે દાહ થયો.
(૨) જ્યાં બે ય નથી ત્યાં તો ચન્દ્રકાન્ત મણિ જ નથી, એટલે ઉત્તેજકાભાવવિશિષ્ટ મણિનો પણ અભાવ જ થઈ ગયો. આમ ઉત્તેજકાભાવવિશિષ્ટ મધ્યભાવ કારણ ઉપસ્થિત થતાં દાહ થયો.
(૩) જ્યાં ઉત્તેજક છે અને ચન્દ્રકાન્ત મણિ નથી ત્યાં પણ ચન્દ્રમણિ જ નથી, એટલે ઉત્તેજકાભાવવિશિષ્ટ મણિનો પણ સુતરાં અભાવ જ છે. આમ અહીં પણ ઉત્તેજકાભાવવિશિષ્ટ મધ્યભાવરૂપ કારણ હાજર થવાથી દાહકાર્ય થયું.
અને જ્યાં ઉત્તેજક નથી અને ચન્દ્રકાન્ત મણિ છે ત્યાં તો જે મણિ છે તે તો | ઉત્તેજકાભાવવિશિષ્ટ મણિ છે. તે તો પ્રતિબંધક છે, માટે ત્યાં દાહકાર્ય ન જ થાય.
આમ હવે શક્તિ પદાર્થ માનવાની જરૂર રહેતી નથી. વળી શક્તિ પદાર્થ માનવાથી તે અનંત શક્તિના પ્રાગભાવ, ધ્વંસ વગેરેની કલ્પના કરવી પડે તે ગૌરવ પણ છે. માટે પણ શક્તિ પદાર્થ માનવાની જરૂર નથી.
ટિપ્પણ : ઉત્તેજકાભાવવિશિષ્ટ મણિનો અભાવ = વિશિષ્ટ મણિનો અભાવ. આપણે મુક્તાવલીમાં જોયું કે ત્રણ અવસ્થામાં આવો વિશિષ્ટ અભાવ (ઉત્તેજકાભાવવિશિષ્ટ મધ્યભાવ) સ્પષ્ટ દેખાય છે. આ વિશિષ્ટાભાવ ક્રમશઃ વિશેષણાભાવ પ્રયુક્ત, વિશેષ્યાભાવ પ્રયુક્ત અને ઉભયાભાવ પ્રયુક્ત હોય છે. ઉત્તેજકસૂર્યમણિ ચન્દ્રમણિ દાહ
વિશિષ્ટાભાવ વિશેષણાભાવ પ્રયુક્ત (૨) x
વિશિષ્ટાભાવ જ વિશેષ્યાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ જ ઉભયાભાવ પ્રયુક્ત
5
x
x
પEET
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૩૨) ELECT *