________________
2
2222222222222222257252625-.
સમવાયસંબંધથી ઘટત્વ જાતિ ઘટમાં રહેનાર છે. સમવાયસંબંધથી વિશેષ ઘટપરમાણુમાં રહેનાર છે.
આમ દ્રવ્યાદિ પાંચેય પદાર્થ સમવાયપ્રતિયોગી = સમવાયસંબંધથી રહેનાર તો છે] ની જ. માટે સમયાયિત્વ એટલે સમવાયસંબંધેન સંબંધિત્વ(પ્રતિયોગિત્વ)ને અમે આ| પાંચેયનું સાધર્મ કહીશું.
પ્રશ્ન : તમે કહ્યું કે દ્રવ્યાદિ પ્રાંચેય સમવાયસંબંધથી રહેનારા હોવાથી સમયાયિત્વ = સમવાયપ્રતિયોગિત્વ એ તેમનું સાધર્મ છે. પણ હજી અહીં આવ્યાપ્તિ આવે છે. જે છૂટા નિત્ય પરમાણુ છે તથા નિત્ય એવા જે આકાશાદિ છે તે બધા નિત્ય દ્રવ્યો ક્યાંય સમવાયસંબંધથી રહેનારા નથી તેનું શું ?
ઉત્તર : તો અમે સમાયિત્વ = સમવાય પ્રતિયોગિત્વને પાંચનું સાધર્મ ન કહેતાં એમ કહીશું કે સમવેતવૃત્તિપદાર્થવિભાજક-ઉપાધિવાળાપણું એ આ પાંચનું સાધર્મ |િ કહેવાય. જે દ્રવ્યાદિ પાંચ સમવેત છે (સમવાયસંબંધથી રહેનારા છે, તેમાં દ્રવ્યત્યાદિ / જ
પાંચ પદાર્થ-વિભાજક ઉપાધિ છે જ. તે ઉપાધિવાળા નિત્ય પરમાણુ તથા આકાશાદિ દ્રવ્યો છે જ. એટલે “સમવેતવૃત્તિાવાર્થવિમાનોપાધિમત્ત્વમ' એ આ પાંચનું સર્વ | દોષરહિત સાધમ્ય થયું.
દ્રવ્યાદિ ત્રણનું સાધર્મ : દ્રવ્યાદિ ત્રણમાં જ સત્તા રહે છે, અર્થાત્ સત્તા દ્રવ્યાદિ | ત્રણમાં બધે જ રહે છે અને દ્રવ્યાદિ ત્રણ સિવાય બીજે ક્યાંય રહેતી નથી માટે દ્રવ્યાદિ ત્રણનું સાધમ્પ સત્તાવસ્વ કહેવાય. સત્તાવસ્વ = સત્તા.
ગુણાદિ છ પદાર્થનું સાધર્મે : (૧) નિર્ગુણત્વ (૨) નિષ્ક્રિયત્વ.
દ્રવ્ય સિવાયના ગુણાદિ છ પદાર્થ નિર્ગુણ અને નિષ્ક્રિય છે એટલે તે છનું સાધર્મ | નિર્ગુણત્વ, નિષ્ક્રિયત્ન કરીએ તો ચાલી શકે, પણ તેમ કરતાં અતિવ્યાપ્તિ દોષ આવે | છે. તે આ રીતે :
(૧) નિર્ગુણત્વ ગુણાદિ છયે પદાર્થ નિર્ગુણ છે માટે તેમનું નિર્ગુણત્વ સાધર્મ છે. |
પ્રશ્ન : નિર્ગુણત્વ તો અલક્ષ્યભૂત દ્રવ્યમાં અતિવ્યાપ્ત થાય છે, કેમકે તૈયાયિકના Iમતે આઘક્ષણીય ઘટ નિર્ગુણ અને નિષ્ક્રિય છે એટલે આઘક્ષણીય ઘટમાં આ નિર્ગુણત્વ લક્ષણ અતિવ્યાપ્ત થયું.
ઉત્તર : બરોબર છે. તો હવે એ અતિવ્યાપ્તિ દૂર કરવા અને નિર્ગુણત્વ એટલે (ફલિતાર્થ = નિષ્કર્ષ = સાર) ગુણવટવૃત્તિધર્મવત્ કહીશું. જે ગુણવત્ છે તેમાં અવૃત્તિ ન
વિક્ટkZZZZ××××××Ó××××××××××××××kkŽઝMછે.
MkkkkkkkkkØkkMkò0%%%%%%%%6d6%%
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
%%%%%dsky
| ન્યાયસિદ્ધાન્તાક્તાવલી ભાગ-૧૦ (ક
દીદી