Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 260
________________ S Choosessoas condoshadows otstests casosidad s મુક્તાવલી : ઉત્તર : આ આપત્તિ દૂર કરવા માટે હવે અમે એમ નહિ કહીએ કે, ‘દ્રવ્યસમવેતના પ્રત્યક્ષમાં ચક્ષુસંયુક્તસમવાયસંબંધ કારણ છે અને મહત્ત્વ તથા ઉદ્ભૂત રૂપ પણ કારણ છે.” આ રીતે મહત્ત્વાદિને જુદા કારણ તરીકે કહીએ તો જ ઉપરની | આપત્તિ આવે. એટલે હવે અમે એમ કહીશું કે ઉદ્ભૂત રૂપાવચ્છિન્ન+મહત્ત્વાવચ્છિન્ન જે | | ચક્ષુસંયુક્તસમવાયસંબંધ તે દ્રવ્યસમવૈતના ચાક્ષુષપ્રત્યક્ષમાં કારણ છે. એ જ રીતે | ઉદ્ભૂતરૂપાવચ્છિન્ન+મહત્ત્વાવચ્છિન્ન જે ચક્ષુસંયુક્તસમવેતસમવાય સંબંધ તે જ ! દ્રવ્યસમવેતસમવેતના ચાક્ષુષ-પ્રત્યક્ષમાં કારણ છે. | હવે ઉપરની આપત્તિઓ નહિ આવે. મહત્ત્વ અને ઉદ્ભૂત રૂપ ચક્ષુસંયુક્ત ઘટમાં | 1 જ છે, પરમાણમાં નથી. માટે ઘટસમવેતરૂપાદિ ગુણનું પ્રત્યક્ષ થાય, કેમકે ત્યાં મહત્ત્વ| ઉભૂત રૂપાવચ્છિન્ન એવો ઘટસંયુક્તસમવાયસંબંધ કારણ તરીકે હાજર છે. પણ | પરમાણુ માં સમાવેત રૂપનું પ્રત્યક્ષ નહિ થાય, કેમકે પરમાણુ એ મહત્ત્વ| ઉદ્ભૂતરૂપાવચ્છિન્ન એવો નથી, એટલે મહત્ત્વ-ઉદ્ભૂતરૂપાવચ્છિન્ન એવો ચક્ષુસંયુક્ત| સમવાયસંબંધ જ અહીં નથી. એ જ રીતે ઘટસમવેતનીલસમવેતનીલવાદિનું પ્રત્યક્ષ થાય, કેમકે ઘટ એ મહત્ત્વ| ઉદ્દભૂતરૂપાવચ્છિન્ન એવું ચક્ષુસંયુક્ત દ્રવ્ય છે. એટલે ત્યાં મહત્વ-ઉદ્ભૂતરૂપાવચ્છિન્ન ચક્ષુસંયુક્તદ્રવ્યસમવેતસમયે તત્વરૂપ સંબંધ નીલત્વમાં મળી જાય છે. પણ પરમાણુનીલગત નીલત્વનું પ્રત્યક્ષ નહિ થાય, કેમકે ત્યાં પરમાણુ એ મહત્ત્વ-ઉદ્ભૂતરૂપાવચ્છિન્ન એવું ચક્ષુસંયુક્ત દ્રવ્ય નથી. તેથી ત્યાં મહત્ત્વ-ઉદ્ભૂત રૂપાવચ્છિન્ન ચક્ષુસંયુક્તસમવેતસમતત્વ સંબંધ નીલત્વમાં મળતો જ નથી. मुक्तावली : एवं वाय्वादौ न सत्तादिचाक्षुषं, तत्र चक्षुःसंयोगस्य | रूपावच्छिन्नत्वाभावात् । एवं यत्र घटस्य मध्यावच्छेदेनालोकसंयोगः, चक्षुसंयोगस्तु बाह्यावच्छेदेन तत्र घटप्रत्यक्षाभावादालोकसंयोगावच्छिन्नत्वं રક્ષાબંને વિશેષ તેના 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 tosowstastasexstoestasxarabosohbaustastasewostwa - મુક્તાવલી : એ જ રીતે વાયુમાં સત્તાનું ચાક્ષુષપ્રત્યક્ષ નહિ થાય, કેમકે ઘટ એ મહત્ત્વ-ઉદ્ભૂત-રૂપાવચ્છિન્ન ચક્ષુસંયુક્ત દ્રવ્ય છે, માટે ઘટગત સત્તામાં મહત્ત્વ| ઉદ્ભતરૂપાવચ્છિન્ન ચક્ષુસંયુક્તસમવાયસંબંધ મળી રહે છે. પણ વાયુ એ મહત્ત્વ| ઉભૂત રૂપાવચ્છિન્ન ચક્ષુસંયુકત દ્રવ્ય નથી, માટે વાયુ નિષ્ઠસત્તામાં મહત્ત્વ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૪૯) :

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284