Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 275
________________ The seasons whossword b esowthessouscouscowocesos boscosos * * * %%%%××××××××××× | છે તેમ વટવહૂતત્વમ્' એવું ચાક્ષુષપ્રત્યક્ષ થયા પછી તદ્ઘટવત્ સકળ ભૂતલનું અલૌકિક પ્રત્યક્ષ પણ થાય છે, અર્થાત્ જેમ ધૂમત્વથી ધૂમત્વાશ્રય સકળ ધૂમનું અલૌકિક પ્રત્યક્ષ થાય છે તેમ તદ્ઘટાશ્રય સકળ ભૂતલનું પણ અલૌકિક પ્રત્યક્ષ થાય છે. હવે અહીં ઘટ એ સામાન્ય = પ્રકારભૂત વસ્તુ છે જેનાથી સકળ તદ્ઘટાશ્રય ભૂતલોનું પ્રત્યક્ષ થાય છે. હવે જો રૂMિવિષ્યજ્ઞાનપ્રશાપીમૂત સામાન્ય પ્રત્યાક્ષત્તિઃ સ્થાને સામાન્ય પદથી જાતિનું જ ગ્રહણ થતું હોય તો ઘટવદૂભૂતલ સ્થાને ઘટ એ સામાન્ય = સાધારણ છે પણ જાત્યાત્મક સામાન્ય નથી, એટલે તે ઘટ એ સામાન્ય = જાતિસ્વરૂપા પ્રયાસત્તિ તો ન જ બને અને તેથી તેનાથી તદ્મવત્ સકળ ભૂતલોનું જે અલૌકિક પ્રત્યક્ષ થાય | છે તેની અનુપપત્તિ થઈ જાય. - આ આપત્તિ દૂર કરવા માટે પ્રાચીનો કહે છે કે સામાન્ય બે ય પ્રકારના લેવા | | ધૂમત્વાદિસ્વરૂપ નિત્ય સામાન્ય અને ઘટાદિસ્વરૂપ અનિત્ય સામાન્ય. હવે ઉપરની આપત્તિ નહિ રહે, કેમકે સંયોગેન ઘટ ભૂતલ ઉપર જોતાં અથવા | સમવાયેન ઘટ કપાલમાં જોતાં ઘટાત્મક સામાન્યથી ઘટાશ્રય સકળ ભૂતલનું કે સકળ | કપાલનું અલૌકિક પ્રત્યક્ષ થઈ જશે, કેમકે આવા સ્થળે “સામાન્ય' એટલે જાતિ ન લેતાં | સપનાનાં વિ: સામાન્યમ્' એવો સામાન્ય પદનો યૌગિક અર્થ જ લીધો છે. અહીં ઈન્દ્રિયસંબદ્ધ ભૂતલ છે. એ છે વિશેષ્ય જેમાં એવું જે જ્ઞાન તે વટવહૂતિનં જ્ઞાન, એમાં | પ્રકારીભૂત જે સામાન્ય તે ઘટાત્મક સામાન્ય. એ જ પ્રયાસત્તિ બને. એનાથી તઘટવત સકળ ભૂતલની (ઘટસામાન્યાશ્રયની) ઉપસ્થિતિ (અલૌકિક પ્રત્યક્ષ) થઈ જાય. એ જ રીતે સમવાયેન તઘંટરૂપ સામાન્યથી તદ્ઘટવત્ સકળ કપાલની પણ ઉપસ્થિતિ થઈ જાય. પ્રશ્ન : સંયોજન વદવધ્વંતત્રમ્' એવું ચાક્ષુષ લૌકિક પ્રત્યક્ષ થયા પછી તઘટવતુ સકળ ભૂતલની જ કેમ ઉપસ્થિતિ થાય? કાલિકેન પટ પણ ઘટવાનું છે, કાળ પણ છે, તો જેમ ઘટાશ્રયયાવદ્ભૂતલની ઉપસ્થિતિ થાય તેમ ઘટાશ્રયયાવક્ષટની કે ઘટાશ્રય કાળની પણ ઉપસ્થિતિ કેમ ન થાય ? ઉત્તર ઃ જે સંબંધથી સામાન્ય (ધૂમત્વ કે ઘટાદિ) હોય તે જ સંબંધથી તે સામાન્યના | અધિકરણ(આશ્રય)નું અલૌકિક પ્રત્યક્ષ થાય. સંયોગેન ઘટસામાન્યનું ભૂતલમાં પ્રત્યક્ષ થયું માટે હવે સંયોગેન ઘટના યાવદાશ્રય ભૂતલનું જ અલૌકિક પ્રત્યક્ષ થાય. એટલે કાલિકેન ઘટના યાવદાશ્રય પટાદિનું અલૌકિક પ્રત્યક્ષ થવાની આપત્તિ આવે નહિ. “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 %%%%% _િ%% = ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૪) EYES

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284