Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 270
________________ = = kebas = ==== = ==== = ===== = ===== = === = ==== sastosowas was estados de cadastrados ossos escascade deasbo | સૌરભ છે તો તેનું પ્રત્યક્ષ થાય છે. માટે એવું આપાદાન જરૂર કરી શકાય કે યતિ પાપાને સૌરમં થાત્ તર્દ ૩પત્નચેત ! આમ પાષાણમાં સૌરભની અનુપલબ્ધિ એ યોગ્યાનુપલબ્ધિ છે માટે તેનાથી પાષાણમાં સૌરભભાવનું પ્રત્યક્ષ થઈ શકે છે. (૩) એ જ રીતે ગોળમાં તિક્તાભાવનું પણ પ્રત્યક્ષ થઈ શકે છે, કેમકે મરચામાં તિક્તરસ છે તો તેનું પ્રત્યક્ષ થાય છે. માટે એવું આપાદાન કરી શકાય છે કે યદિ મુડે તિરસ: ચાત્ તર્દિ ૩૫ચ્ચેત આમ ગુડમાં તિક્તાનુપલબ્ધિ એ યોગ્યાનુપલબ્ધિ છે માટે તેનાથી ગુડમાં તિક્તાભાવ(તિક્તરસાભાવ)નું પ્રત્યક્ષ થઈ શકે છે. (૪) એ જ રીતે શ્રોત્રમાં શબ્દાભાવનું પ્રત્યક્ષ થઈ શકે, કેમકે અમુક શ્રોત્રમાં શબ્દ હોય છે ત્યારે તેનું પ્રત્યક્ષ થાય છે. માટે એવું આપાદાન થઈ શકે છે કે વ્યક્તિ શ્રોત્રે શબ્દ ત્ તર્દિ ૩પથ્થત ! આમ શ્રોત્રમાં શબ્દાનુપલબ્ધિ એ યોગ્યાનુપલબ્ધિ છે માટે | તેનાથી શ્રોત્રમાં શબ્દાભાવનું પ્રત્યક્ષ થઈ શકે છે. (૫) એ જ રીતે અમુક આત્મામાં સુખ હોય છે તો તેનું તેને માનસપ્રત્યક્ષ થાય છે, એટલે ક્યારેક દુઃખી બનેલા આત્મામાં સુખાભાવનું પ્રત્યક્ષ થઈ શકે, કેમકે એવું આપાદાન કરી શકાય છે કે હું માત્માન યુદ્ધ ચાત્ તર્જ ૩૫ત્નચેતા આમ | સુખાનુપલબ્ધિ એ યોગ્યાનુપલબ્ધિ બને છે માટે તેનાથી તે આત્મામાં સુખાભાવનું પ્રત્યક્ષ થઈ શકે. આમ જે જે ઈન્દ્રિયથી જેનું જેનું પ્રત્યક્ષ થવાનું આપાદાન થઈ શકે તે તે ઈન્દ્રિયથી | યોગ્યાનુપલબ્ધિની સહાયથી તેના તેના અભાવનું પ્રત્યક્ષ પણ થઈ શકે છે. मुक्तावली : संसर्गाभावप्रत्यक्षे प्रतियोगिनो योग्यता, अन्योन्याभावप्रत्यक्षे त्वधिकरणयोग्यताऽपेक्षिता । अतः स्तम्भादौ पिशाचादिभेदोऽपि चक्षुषा | गृह्यत एव । एवं प्रत्यक्षं लौकिकालौकिकभेदेन द्विविधम् । तत्र लौकिकप्रत्यक्षे षोढा सन्निकर्षों वर्णितः ॥ - મુક્તાવલી : અહીં બધે આપણે સંસર્ગાભાવનું પ્રત્યક્ષ જોયું, અર્થાત્ સંસર્ગાભાવના | પ્રત્યક્ષમાં યોગ્યાનુપલબ્ધિની સહકારિકારણતા જોઈ. (વાય પમાવાદ્રિ, મૂતને | પદમાવઃ વગેરે સંસર્ગાભાવ છે.) મુક્તાવલીકાર કહે છે કે સંસર્ગાભાવનું પ્રત્યક્ષ | થવામાં જે પ્રતિયોગી હોય તે યોગ્ય હોવો જોઈએ, અર્થાત્ પ્રત્યક્ષયોગ્ય હોવો જોઈએ. SSES ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૨૫)

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284