________________
ત્રીજી ક્ષણ ઘટનાશ રૂપસ્થિતિ. ચોથી ક્ષણ ....... રૂપનાશ.
ઉત્તર ઃ યદ્યપિ સામાન્યતઃ તો ઘટ ધિક્ષણસ્થાયી ન હોય અને તેથી તદ્દરૂપાદિ પણ ધિક્ષણસ્થાયી ન હોય પણ જયાં ક્યાંક આવું જ બને તો તેવા ઘટાદિમાં ક્ષાવિશેષગુણવત્ત્વમ્ સાધર્મની અતિવ્યાપ્તિ થઈ જાય. એટલે આ આપત્તિ દૂર કરવા અમે ક્ષUિવિશેષ ગુણવત્ત્વમ્ સાધર્મનો પરિષ્કાર આ રીતે કરીશું : - વતઃક્ષUવૃત્તિનચાવૃત્તિનતિમવિશેષTUાવત્ત્વમ્ - જે જન્ય પદાર્થો ચોથી ક્ષણમાં રહી શકતા હોય તેમાં ન રહેનારી જાતિવાળા જે વિશેષ ગુણો, તે જ્ઞાનાદિ અને શબ્દ જ છે. તે વાળા આકાશ અને આત્મા જ છે, માટે તે બેનું આ સાધમ્મ થાય. જન્ય એવા જ્ઞાનાદિ કે શબ્દ દ્રિક્ષણસ્થાયી છે, અર્થાત્ ચોથી ક્ષણ સુધી તો તે રહેતા જ નથી. ચોથી ક્ષણમાં પણ રહી જાય તેવા તો ઘટરૂપાદિ જ છે, અર્થાત્ જન્ય એવા ઘટરૂપ વગેરે સેંકડો ક્ષણ સુધી રહે છે તો ચોથી ક્ષણે તો સુતરાં તે રહે જ છે. આવા ચતુર્થક્ષણવૃત્તિજન્ય પદાર્થ ઘટરૂપાદિમાં વૃત્તિ જાતિ છે રૂપસ્વાદિ, અવૃત્તિ જાતિ છે શબ્દત્વ| જ્ઞાનવાદિ, એ જાતિવાળા વિશેષગુણ શબ્દ-જ્ઞાનાદિ, તે વાળા આકાશાત્મા જ બને.
હવે પૂર્વોક્ત દ્રિક્ષણસ્થાયી ઘટમાં સાધર્મ્યુની અતિવ્યાપ્તિ નહિ થાય, કેમકે તે ઘટનું | ઘટરૂપ ભલે બે જ ક્ષણ રહ્યું પણ તેમાં જે રૂપ– જાતિ છે તે તો બીજા ચાર વગેરે ક્ષણો | સુધી રહેનાર રૂપમાં વૃત્તિ જાતિ છે, અર્થાત્ ચાર ક્ષણ સુધી રહેનાર જન્યરૂપાદિમાં ન રહેનાર-અવૃત્તિ જાતિ નથી. તેથી તેવી અવૃત્તિ જાતિવાળું તે દ્રિક્ષણસ્થાયી ઘટરૂપ ન બન્યું. તેથી તેવા ઘટરૂપવાળા ઘટમાં સાધર્મ્યુના લક્ષણની અતિવ્યાપ્તિ ન જ થઈ.
પ્રશ્ન : શબ્દ-જ્ઞાનાદિ ક્રિક્ષણસ્થાયી છે એટલે ત્રીજી ક્ષણે તેમનો નાશ થવાથી | ત્રીજી ક્ષણમાં પણ રહેતા નથી તો તમે ચોથી ક્ષણમાં રહેનારમાં ન રહેતી જાતિવાળા વિશેષગુણ કેમ કહ્યા ? ત્રીજી ક્ષણમાં રહેનારમાં ન રહેતી જાતિવાળા શબ્દ-જ્ઞાનાદિ વિશેષગુણ છે જ. તો ત્રીજી ક્ષણને છોડીને ચોથી ક્ષણ સુધી જવું તે ગૌરવગ્રસ્ત છે ને?
ઉત્તર : ના, સામાન્યતઃ તો જ્ઞાન દ્રિક્ષણસ્થાયી છે જ. પણ અપેક્ષાબુદ્ધિ સ્વરૂપ જે | જ્ઞાન છે તે ત્રિક્ષણસ્થાયી છે. (કેમકે દ્વિત્વનાશથી અપેક્ષાબુદ્ધિ સ્વરૂપ જ્ઞાનનો ચોથી ક્ષણે | | નાશ માનવામાં આવેલ છે.) એટલે જો ત્રિક્ષણવૃત્તિ જે જન્ય પદાર્થ, તેમાં ન રહેનારી છે
જાતિ લઈએ તો અપેક્ષાબુદ્ધિ સ્વરૂપ જ્ઞાન ત્રિક્ષણવૃત્તિ છે જ, તેમાં રહેનારી જ્ઞાનત્વ માં | જાતિ બની જાય, ન રહેનારી જાતિ ન બને. તેથી આત્મામાં સાધર્મની અવ્યાપ્તિ થઈ ]
TET TTTT ન્યાયાસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦૫)
E
gyps